મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરાઓ અને પરોપકારીઓની ભૂમિ છે. વિશ્વ વિખ્યાત વિરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી.આજે શનિવાર એટલે કે મહા સુદ બીજનો સુવર્ણ દિવસ રાજકોટના વિરપુર જલારામબાપાના સ્થળના જયસુખરામ બાપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સ્વીકારવામાં આવશે નહીં. ત્યારે આવા નિર્ણયને 21 વર્ષ પુરા થયા છે. આ 21 વર્ષ દરમિયાન પૂજ્ય બાપાની જગ્યાએ લાખો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો છે.તેમ છતાં વિરપુરના મંદિર દ્વારા સદાવ્રત હજી પહેલાની જેમ જ ચાલે છે.વીરપુર જલારામ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી કોઈ પણ પ્રકારની ભેટો કે દાન સ્વીકાર્ય નથી.
ત્યારે જલારામ બાપાનો સૌથી મોટો ચમત્કાર એ છે કે 201 વર્ષથી અન્નક્ષેત્ર અવિરત ચાલુ છે, તેમ જલારામ બાપાના વંશજ ભરતભાઇ ચંદ્રાણીએ જણાવ્યું હતું.વિશ્વભરના વિવિધ સંપ્રદાયો દ્વારા ચાલતા સદાવર્ત માટે આ એક વિચિત્ર દાખલો છે.ત્યારે પૂજ્ય બાપાની જગ્યાએ દાન સ્વીકારવાનું બંધ કરીને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા બાપાના ઘણા ભક્તોએ બાપની સ્મૃતિમાં પોતપોતાના સ્થળોએ સફળતાપૂર્વક અન્નક્ષેત્રોની સ્થાપના કરી છે.
બાપાની પ્રિય કૃતિને આગળ ધપાવી છે. ઉપરાંત, આજે પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરાયેલ સદાવ્રતની 201 મી વર્ષગાંઠ છે.જેના 201 વર્ષ આજે પૂરા થયા છે. જલારામ બાપાના અનુગામી પૂજ્ય જયસુખરામબાપાએ આજે કોઈ પણ પ્રકારનું રોકડ દાન અથવા ભેટ સ્વીકાર્યા વિના મંદિરમાં સદાવ્રત શરૂ કર્યાને આજે 211 વર્ષ વીતી ગયા છે.
વીરપુરના જલારામ બાપાનું મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.મિત્રો તમને જણાવીએ કે તે આવા મંદિરો ખુબ ઓછા છે, મિત્રો આ એવા મંદિરોમાંથી એક છે જ્યાં સદાવ્રત ચાલે છે. સદાવ્રત એટલે જ્યાં ક્યારેય અન્ન ખૂટતું નથી, સદાવ્રત એટલે જ્યાં ભૂખ્યાની આંતરડી ઠરે છે.મિત્રો જય હજારો લોકો દરરોજ ભોજન લે છે, મિત્રો આહી દરેક લોકો ભોજન લઇ શકે છે, વધુ માં તમને જણાવીએ કે તે જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર (સદાવ્રત)ને 200 વર્ષ પૂરા થયા છે.
વીરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ-વિદેશમાસાધુવેશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો છે. કહેવાય છે કે આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને ઝોળી અને ધોકો હાલ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં હજુ પણ હયાત છે.ઇશ્વરે જલારામ બાપાની કસોટી કરી.
તેઓ સાધુવેશ ધારણ કરી સદાવ્રત ચાલતું હતું ત્યાં પહોંચ્યા અને વીરબાઇમાની માગણી કરી હતી અને જલારામ બાપાએ તો વીરબાઇમાને પણ દાનમાં આપી દીધા હતા. આજે પણ લોકોને પ્રસાદ આપવાની પરંપરા યથાવત્ છે.અને મિત્રો તે જણાવે છે કે તે ત્યાં આજે પણ ખુબ લોકો પ્રસાદ લેવા આવે કે, મિત્રો અને હજારો લોકો ત્યાં થી ખુશ થઇ ને નીકળે છે.
સામાન્ય દિવસોમાં પણ અંદાજે 1 હજાર જેટલા ભક્તો વીરપુર તીર્થ મંદિરની મુલાકાત લે છે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે દરેક ભક્તોને પરિસરમાં બપોરનું અને રાત્રિનું ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીંયા અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ, મસ્કત અને ઓમાન સહિતના દેશોમાંથી પણ ભક્તો આવે છે.મિત્રો આ મંદિર દેશ વિદેશો માં પણ ખ્યાતી પામેલું છે, કોઈ ખાસ દિવસ હોય ત્યારે તો ભક્તોની સંખ્યા 5 હજારે પહોંચી જાય છે અને કોઈને પણ ભોજન લીધા વગર જવા દેવાતા નથી.
એક દુ:ખદ પળે જલારામ બાપાને સદાવ્રત ખોલવાનો વિચાર આવ્યો.વિક્રમ સંવત 1856 (ઈ.સ 1799) કારતક સુદ સાતમનાં રોજ પ્રધાન ઠક્કર અને રાજબાઇનાં ઘરે જલાનો જન્મ થયો. જલો ધીમે ધીમે મોટો થતો ગયો અને ફતેહપુરનાં ભોજા ભગતને ગુરૂ બનાવ્યા. ગુરૂ-શિષ્ય બન્ને ભગવાન રામમાં લીન રહેતા.
ત્યાર બાદ તો વિરબાઇ મા સાથે લગ્ન કર્યા અને તેને પણ દુઃખિયા અને ભૂખ્યાની સેવામાં લગાવી દીધા. સંવત 1937 મહા વદ દસમે બુધવારે 23/2/1881 બાપાએ 81 વર્ષે વૈકુંઠવાસ કર્યો.બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારઘરમાં ગયો.
ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે. 1999માં મંદિરમાં એકપણ રૂપિયો દાનમાં ન લેવાનો નિર્ણય કરાયો છે.૧૪ નવેમ્બર ૧૭૯૯ ના રોજ જન્મેલા જલારામ ઠક્કરના માતા રાજબાઈ તેમજ પિતા પ્રધાન ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતાં. ધાર્મિક માતા રાજબાઈના કુખે પૂ. જલારામ બાપાનું અવતરણ થયું.
સેવા અને ધર્મનો વારસો તો પૂ. શ્રી જલારામ બાપાને શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું હતું કે જે આજેપણ અવિરતપણે ચાલું છે.‘દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ‘ તેવી વાત કરનારા જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું, જ્યાં આજેપણ રોજના સરેરાશ ૫ થી ૬ હજાર શ્રદ્ધાળુઓ – ગરીબો ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે જો કે મહત્વની વાત એ છે કે વિરપુર – જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે.
છેલ્લા ૧૯૮ વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત કાર્યરત છે.કઈ રીતે દાન લીધા વગર ચાલે છે જલારામ મંદિરમાં આટલું મોટું રસોડું ?દેશભરમાં મંદિરોમાં મોટાપાયે દાન લેવામાં આવે છે, ઘણા મંદિરોમાં દાનનો આંકડો તો હજારો કરોડ સુધી પણ પહોંચી જાય છે, તો ઘણા મંદિરોના ટ્રસ્ટમાં રાજકારણ અને નેતાઓ જ ટોચના સ્થાને પહોંચી ગયા છે તો ઘણા મંદિરોના ટ્રસ્ટના મોટાપાયે દાનને કારણે તેના વિવાદો અને ગેરવહીવટો સામે આવતા રહે છે.
ત્યારે આ બધાથી અલગ વિરપુરમાં આવેલા જલારામ મંદિરમાં ક્યાય દાનપેટી જોવા નહી મળે, કોઈ જાણતા – અજાણતા પણ જો જલારામ મંદિરમાં ક્યાય રૂપિયા ધરાવતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડેપગે જ રહે છે.વિરપુર ગુજરાત જ નહી પણ દેશ અને દુનિયાના અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આપ આ મંદિરમાં દાન ના લેવાતું હોવાની વાતથી તો અજાણ નહી જ હોવ.
પરંતુ તેવો પ્રશ્ન આપને જરૂરથી થતો હશે કે કોઇપણ પ્રકારનું દાન કે ભેટ સોગાદ લીધા વગર રોજના હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસતું વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?તો ૯ ફેબ્રુઅરી, ૨૦૦૦ ના રોજ વિરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું,અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન આપવામાં આવતું હતું પરંતુ જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોમાં ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું.
દાન ના સ્વીકારવાના કારણમાં મંદિર જોડે પુરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે તેમ કહેવાય છે. જલારામ બાપાના આ મંદિરમાં દરવર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી રહે છે.હાલના પ્રચારયુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, ચર્ચામાં રહેવા, પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી, તે પણ ઘણી મહત્વની વાત છે.
એક સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર રહેતી નથી. જ્યાં રૂપિયા અને પ્રસિદ્ધિ હોય તે વિવાદ અને મૂળ હેતુથી ભટકી જાય તેથી જ આજેપણ તેનાથી દુર રહેલા વિરપુર મંદિરની શ્રદ્ધા અડગ છે.વિરપુર જલારામ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.
લોકોને ખવડાવવામાં માનતા જલારામબાપાના તે વિચારોને આજેપણ તેમના મંદિરો દ્વારા આગળ વધારવામાં આવી રહ્યા છે. લોહાણા જ્ઞાતિના લોકો વિશેષ માને છે ઉપરાંત દરેક જ્ઞાતિ – ધર્મના લોકો જલારામબાપાને માને છે.જલારામબાપા દરેક જ્ઞાતિ અને ધર્મના લોકોની વચ્ચે જઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હતા અને આજેપણ તેમના સાચી સેવાના વિચારો જીવનમાં ઉતારવા જેવા છે. વિરપુર ઉપરાંત ચોટીલામાં પણ જલારામબાપાનું ભવ્ય મંદિર આવેલું છે.
એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે. જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતામાતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થટેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા જ નથી થતા. તે અક્ષયપાત્ર બની ગયું છે.
આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા.અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાના કામનું સ્થળ હતું. આ ખરેખર તો એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ છે સાથે જ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે. વાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલા ઝોલી અને દંડ પણ ડિસ્પ્લેમાં મૂકાયા છે.
આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફઓટો છે જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. વર્ષ 2000થી આ મંદિરે ડોનેશન સ્વીકારવાનું પણ બંધ કરી દીધુ છે છતાંય અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓને મફત પ્રસાદનું વિતરણ થાય છે. પ્રસાદમાં સવારે ગાંઠિયા બુંદી અને શાક તથા સાંજે ખીચડી-કઢી અને દેસી ઘી આપવામાં આવે છે.