આ સીનિયર ખેલાડી પાસે છેલ્લી તક! એક ભૂલ અને કરિયર સમાપ્ત
ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને ‘વર્કલોડ મેનેજમેન્ટ’ અંતર્ગત આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં સાહા અને ભરત ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન વિકેટકીપર-બેટ્સમેન તરીકે સીનિયર ખેલાડી ઋદ્ધિમાન સાહા પર વધુ એક વખત વિશ્વાસ રખાયો છે. ત્યાં જ આરસીબીના પ્લેયર્સ કેએસ ભરતને પ્રથમવાર ટેસ્ટ ટીમમાં […]
Continue Reading