અદાણી વિલ્મરના રોકાણકાર માલામાલ, 70 દિવસમાં રૂ.15000ના થયા 50000
અદાણી ગ્રૂપની કોમોડિટી કંપની અદાણી વિલ્મરના શેરમાં મંગળવારે ફરી એકવાર ઉપલી સર્કિટ લાગી હતી. BSE પર કંપનીના શેરનો ભાવ 5 ટકા વધીને રૂ.802.80 થયો હતો. આ શેરનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તેની સાથે જ કંપનીની માર્કેટ કેપ 1,04,299.21 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. આ રીતે અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ […]
Continue Reading