શનિ વક્રી થયા પછી આ રાશિમાં કરશે રાશિ પરિવર્તન
શનિ 5 જૂન 2022ના રોજ સવારે 3.16 વાગ્યાથી વક્રી થઇ ગયા છે. એટલે કે શનિની વિપરીત ગતિ શરૂ થઈ ગઈ છે. કુંભ રાશિમાં શનિ વક્રી અવસ્થા છે. શનિદેવ કુંભ રાશિના સ્વામી છે. જે રાશિમાં શનિનું રાશિ પરિવર્તન થશે તે પણ શનિની પોતાની રાશિ છે. શનિ મકર રાશિમાં ગોચર કરશે. શનિનું આ રાશિ પરિવર્તન ક્યારે થાય […]
Continue Reading