ટામેટાના ભાવ સાંભળી થઈ જશો લાલ, મહિનામાં સરેરાંશ ભાવ 77% વધ્યા

પાછલા એક મહિના દરમ્યાન ઓછી સપ્લાયના કારણે ટામેટાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો પહેલાથી જ મોંધવારીનો ભોગ બની રહ્યાં છે, ત્યારે આ એક નવી મુસીબત બનીને સામે આવ્યું છે. મેટ્રો શહેરોમાં આવેલા છુટક બજારમાં ટામેટાની કિંમત 77 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જ્યારે દેશના કેટલાક શહેરોમાં ટામેટાની પ્રતિ કિલો ભાવ 100 […]

Continue Reading

આ લોકોએ ભૂલથી પણ ન કરવું બટાકાનું સેવન, વધશે સમસ્યા

બટાકા એક એવું શાક છે જે ખાસ કરીને અનેક લોકોને પસંદ આવે છે અને સાથે જ આપણે ત્યાં તેમાંથી અનેક વાનગીઓ બને છે. ખાસ કરીને બટાકાને અનેક શાકમાં મિક્સ કરાય છે. તે સ્વાદમાં ખાસ હોય છે અને હેલ્થ માટે પણ ફાયદારૂપ રહે છે. તેમાં અનેક પોષક તત્વો વિટામિન એ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને આયર્ન પૂરતા […]

Continue Reading

ભાગ્યે જ જાણતા હશો સાબુદાણા પલાળવાની યોગ્ય રીત

તમામ ઘરોમાં ઉપવાસ કે વ્રત આવતા જ રહે છે અને અનેક લોકો ઘરમાં સાબુદાણાની ખીર, ચેવડો કે પછી ખીચડી બનાવતા રહે છે. આ સમયે તેના ટેસ્ટ કરતા પણ સૌથી મહત્ત્વનું એ છે કે સાબુદાણા યોગ્ય રીતે પલાળી લેવામાં આવે. જો તે સરખી રીતે નહીં પલળે તો તમારી ડિશ પણ બગડશે અને પેટની સમસ્યામાં રાહત મળી […]

Continue Reading

Kitchen Tips: રસોઈની 3 ચીજથી કરો ગૅસ બર્નરને ચપટીમાં સાફ

ભારતીય રસોઈ એટલે અનેક મુશ્કેલીઓનો ખજાનો. માંદગી હોય કે સફાઈ અનેક કામ માટે આપણને રસોઈની અનેક ચીજો મદદ કરી શકે છે. તેનાથી આપણા અનેક રૂપિયા પણ બચી જાય છે. આ બધાની વચ્ચે દિવસ રાત જે ચીજો રસોઈમાં ઉપયોગમાં લેવાય છે તેમાં રસોઈ ગૅસ છે. જેના કારણે તે સૌથી વધારે ગંદો પણ થાય છે. નાની ટિપ્સથી […]

Continue Reading

લીલી ડુંગળી ગુણોથી છે ભરપૂર, જો કરશો સેવન તો થશે આ ફાયદા

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેમાથી એક લીલી ડુંગળી છે. જેમા વિટામીન સી, એ અને કે વધારે પ્રમાણમાં હોય છે. લીલી ડુંગળી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તેમા ઘણા પોષક તત્વ પણ હોય છે. તે સિવાય તેમા સલ્ફર પણ વધારે પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ગુણકારી છે. જોકે લોકો લીલી ડુંગળીને સલાડ […]

Continue Reading

આ રીતે ઘરે બનાવો દૂધીનો હલવો, સ્વાદ+હેલ્થ રહેશે બેસ્ટ

શિયાળામાં ગાજરનો હલવો ખાઈને કંટાળ્યા છો તો તમે આ દૂધીનો હલવો પણ ટ્રાય કરી શકો છો. તમે તેને ઘરની કેટલીક વસ્તુઓથી જ બનાવી શકો છો. માવાની પણ જરૂર રહેશે નહીં. તમે ઘરે જ સ્વાદિષ્ટ દૂધીનો હલવો ટ્રાય કરી શકો છો. તમે તેને વ્રતમાં પણ ખાઈ શકો છો. આ સિવાય જો તમે ગળ્યું ખાવાના શોખીન છો […]

Continue Reading

રોટલી બનાવવી છે એકદમ સોફ્ટ, તો આ રહી કમાલની ટ્રિક્સ

ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે ફૂલ ભાણું પસંદ કરવામાં આવે છે. દરેક ઘરમાં 2 વાર રોટલી બનતી જ હોય છે. જો તમે પણ રોટલી ખાવાનું પસંદ કરો છો તો તમારે કેટલીક ખાસ વાતોને જાણી લેવી જરૂરી છે. સોફ્ટ, ગોળ અને ફૂલેલી રોટલી માટે નાની વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો તમે પણ જાણો રૂ જેવી પોચી […]

Continue Reading

રાતની ‘વાસી’ રોટલીના ફાયદા જોઇને આશ્રર્યમાં પડી જશો, આ રીતે કરો ઉપયોગ

રાતે જમ્યા પછી રોટલી બચે એવુ લગભગ દરેક ઘરમાં થતું હશે. આ બચેલી રોટલીને આપણે મોટાભાગે પેટ્સ કે ગલીના કૂતરાઓને ખવડાવી દઇએ છીએ. ઘણીવાર તો એમ પણ નથી કરી શકતા, જેના લીધે રોટલીનો બગાડ થાય છે. જોકે રાતની બચેલી અને સવારે એજ વાસી રોટલી ફાયદા વિશે જાણીને કોઇપણ અચરજમાં પડી શકે છે. મોટાભાગના ઘરોમાં સામાન્ય […]

Continue Reading

દિવાળીનો નાસ્તો કરી કંટાળી ગયા તો બનાવો સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી

ગુજરાતીઓનું ભાવતું ભોજન એટલે ખીચડી.. ઘણી વખત કેટલાક લોકો ખીચડી ખાવા બહાર જતા હોય છે. પરંતુ આજે અમે તમારા માટે વઘારેલી ખીચડી કેવી રીતે બનાવાય તેની સહેલી રેસીપી લઇને આવ્યા છીએ. જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ ખીચડી.. સામગ્રી 1 કપ- ચોખા 1 કપ લાલ મસૂર દાળ 1 નંગ […]

Continue Reading

દિવાળી સ્પેશ્યિલ : એકદમ સહેલી રીતે ઘરે જ બનાવો ફરસી પુરી

દિવાળી એક એવો તહેવાર છે કે જે લોકો દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. દિવાળીમાં લોકો પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવતા હોય છે જેમાથી એક ખાસ વાનગી છે ફરસી પુરી. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરસી પુરી.. સામગ્રી 500 ગ્રામ – મેંદો 150 ગ્રામ – રવો […]

Continue Reading