63 વર્ષની નીના ગુપ્તા 56 વર્ષના સલમાન સાથે… કર્યો મોટો ખુલાસો
અભિનેત્રી નીના ગુપ્તા ટૂંક સમયમાં બોમન ઈરાની, અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર સાથે ફિલ્મ ઊંચાઇમાં જોવા મળશે. સૂરજ બડજાત્યાની આ ફિલ્મની વાર્તા ખૂબ જ ખાસ વિષય પર બનાવવામાં આવી છે. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત દરમિયાન નીના ગુપ્તાએ સલમાન ખાન વિશે એક ખાસ વાત કહી. પોતાના શરૂઆતના દિવસો વિશે વાત કરતા નીનાએ જણાવ્યું કે અહીં […]
Continue Reading