પ્રશ્ન. મારાં કાકીએ મને તેમના ઘરે બોલાવ્યો અને ત્યારબાદ તેમને મને મજા આપી હવે હું અવાર નવાર આવું કરું તો કોઈ વાંધો આવી શકે?
તમે પૂછી રહ્યા છો કે તમારા કાકી એ તમને એક વખત ઘરે બોલાવ્યા અને ત્યારબાદ તેમને તમે મજા આવી એટલે તમને અવારનવાર તે હવે આવું કરો છો તો તેને હું તમને કોઈ વાંધો આવી શકે કે કેમ કે હું તમને માત્ર એટલું જ માગું છું કે તેમાં તમને ઘણું બધું વાંધો આવી શકે તેમ છે સામાન્ય રીતે તમે એવું કહી રહ્યા છો કે તમારા જે કાકી છે
તેમને તમને એક વખત ઘરે બોલાવેલા હતા અને ત્યારબાદ તમે તમને મજા આપી હતી અને ત્યાર બાદ હવે તે અવારનવાર તમે આવું બધું કરવા જાવ છો એટલે સામાન્ય રીતે તમને પણ હવે મજા આવતી હશે અને તમે તમારા કાકી સાથે આવું બધું વસ્તુ કરો છો
તો તેનામાં તમને મજા આવે છે તો તેમાં કોઈ વાંધો આવી શકે કે તેમ તેમના પ્રશ્નો માત્ર એટલો જણાવવા માંગું છું કે આ વસ્તુ સદંતર ખોટી છે તમારે ન કરવું જોઈએ કારણ કે આવી વસ્તુ તમે જ્યારે કરો છો તેવા સમયની અંદર તમને ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે તમારા કાકા ને જ્યારે ખબર પડી શકે છે તેવા સમયની અંદર સમાજમાં આ વસ્તુ ખબર પડે છે
તો તમને ઘણી બધી સમસ્યા આવી શકે છે અને સમાજમાંથી તમને દૂર કરી શકાય છે અને તમારી આવું ન કરવું જોઈએ અને સામાન્ય રીતે તમે બધું કરેલું છે તો તે ભૂતકાળ સમજીને ભૂલી જવું જોઈએ અને તમારા બધી વસ્તુ ભૂલી જવી જોઈએ અને ત્યારબાદ તમારે નવું જીવન શરૂ કરવું જોઈએ તેવું મને લાગે છે.
પ્રશ્ન. મારો જૂનો બોયફ્રેન્ડ મારી સાથે ફરીથી સંબંધ બાંધવા માંગે છે શું હું તેને હા પાડું કે ના?
તમે પૂછી રહ્યા છો કે તમારો જૂનો બોયફ્રેન્ડ તમારી સાથે ફરીથી સંબંધ બાંધવા માંગે છે તો તેને તમે હા પાડી શકો કે તેની માટે હું તમને માત્ર એટલું જણાવવા માગું છું કે આધાર માત્ર ને માત્ર તમારી ઉપર રામ રાખે છે કે તમે તેને શું કહેવા માંગો છો તો તમે તેની સાથે સંબંધ બાંધવા માંગો છો કે કેમ તમારે પહેલા તો એ જાણવું પડે છે કે સામાન્ય રીતે તમારે તેની સાથે શું કામ છૂટું થયું હતું
કે તમે શું કામ છુટા પડ્યા હતા અને સામાન્ય રીતે તમે કેમ છુટા થઈ ગયા હતા તમારું થયું હતું તેનું કારણ તમારે જાણવાનું છે અને ત્યારબાદ તમારે કોઈ પણ વસ્તુ જે છે તે વિચાર કરવો પડશે તમારે તમારા ભૂતકાળને જોવો પડશે અને ફરીથી એક વખત બધી વસ્તુ યાદ કરવી પડશે અને ત્યારબાદ તમને વિચાર આવે કે નહીં તમે તમારા બોયફ્રેન્ડ સાથે પાછા જઈ શકો છો
અને તેની ઉપર ભરોસો મૂકીને વિશ્વાસ મૂકી શકો છો ત્યારબાદ તમે બધું કરી શકો છો પરંતુ તમે પહેલા કોઈ નિર્ણય લઇ શકતા નથી ઘણા બધા લોકો એવા હોય છે કે જે માત્ર ને માત્ર લાગણીઓમાં આવીને નિર્ણય લેતા હોય છે
જેના કારણે ઘણી બધી સમસ્યાઓ તેમને થઈ જતી હોય છે તો તમારે આ વસ્તુ કરવાની નથી. તમારે પહેલા તો બધું ચકાસવાનું છે અને ચકાસણી કરવાની તો તમારી પાસે જોડાવા માંગે છે અને તમારી સાથે આવું બધું કરવા માંગે છે તો તે કેમ તમે પાછું તે પણ તમારી વિચારવું જોઈએ અને ત્યારબાદ તમારે કોઈ પગલા લેવા જોઈએ જેના કારણે તમારી જિંદગી ફરીથી ખરાબ ન થાય તેવું મને લાગે છે.