નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતમાં જ્યારે પણ લોકો સે’ક્સ’ એજ્યુકેશન વિશે વાત કરે છે ત્યારે સૌ પ્રથમ એવું કહેવામાં આવે છે કે ધીરે ધીરે બોલો, કોઈ સાંભળશે. જો કે, આ વિષય પર લોકોની વિચારસરણીમાં પણ ઘણો ફેરફાર થયો છે. લોકોની વિચારસરણી હવે પહેલા કરતા વધારે પરિપક્વ બની છે. તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ રસપ્રદ બાબતો સામે આવી છે.
ભારતના કયા રાજ્યમાં નિરોધ વધુ ખરીદવામાં આવે છે.સર્વેમાં ખુલાસો થયો છે કે આજના યુવાનો સે’ક્સ એજ્યુકેશન અંગે ખૂબ સભાન બન્યા છે. હવે લોકો નિરોધ વાપરવામાં અચકાતા નથી. દેશના લગભગ દરેક રાજ્યોના યુવાનોએ તેનો ઉપયોગ અને તેના મહત્વને સમજવાનું શરૂ કર્યું છે. મોટાભાગના નિરોધ કેરળમાં વેચાય છે.આ સર્વેમાં ખુલાસો થયો છે કે કેરળમાં આખા દેશમાં સૌથી વધુ નિરોધ ખરીદવામાં આવ્યા છે. તેનું એક માત્ર કારણ આ પણ છે કે ત્યાં વધારે પ્રમાણ માં એજ્યુકેટેડ યુવાનો ની સંખ્યા વધારે છે જેથી તે લોકો નિરોધ નો ઉપયોગ કરવા માં અચકાતા નથી..બિહારમાં પુરુષત્વ વધારતી પ્રોડકટની ખરીદી કરવામાં આવે છે.સ્ટોરના સીઈઓ સમીર સરૈયાના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ 30 મહિનાના આંતરિક ટ્રાફિક, વેચાણ ડેટા, ગ્રાહક પ્રતિસાદ અને કેટલાક સર્વેક્ષણ પર આધારિત છે. સંશોધન દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે પુરુષોના જા’તી’ય ઉ’ત્તે’જ’નાત્મક ઉત્પાદનોના વેચાણમાં બિહારનો હિસ્સો 23 ટકા છે અને કેરળના વેચાણમાં કેરળ નો હિસ્સો 76 ટકા છે.
આ મહિનામાં સૌથી વધુ વેચાણ.સર્વેમાં એ વાત સામે આવી છે કે ભારતીય મોટાભાગના આવા ઉત્પાદનો ફેબ્રુઆરીમાં ખરીદે છે કારણ કે તે વેલેન્ટાઇન મહિનો છે. અને આ મહિના માં પ્રેમી યુગલો પોતાની તીવ્ર ઈચ્છા ને રોકી શકતા નથી જેથી કરી ને તેઓ અંગતપળો વિતાવે છે અને નિરોધ નો ઉપયોગ કરે છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં નો મોટો દાવો.આરોગ્ય મંત્રાલયના એક અહેવાલ મુજબ, દેશમાં છેલ્લા 8 વર્ષ દરમિયાન નિરોધનો ઉપયોગ લગભગ 52 ટકા જેટલો ઘટ્યો છે. તે જ સમયે, ન સબંધીના કેસોમાં 75 ટકાનો ઘટાડો થયો છે.8 વર્ષમાં ગર્ભપાતની સંખ્યા બમણી થઈ.પરંપરાગત ગર્ભનિરોધકના ઉપયોગમાં ઘટાડો માત્ર કટોકટીની ગો’ળીઓ તરફ દોરી જ નથી, પરંતુ છેલ્લા વર્ષમાં દેશભરમાં ગર્ભપાતની સંખ્યા પણ બમણી થઈ છે. ઘણા કિસ્સાઓમાં, સ્ત્રીઓ ગર્ભપાત માટે ડોક્ટર પાસે પણ નથી જતી અને દવાઓ જાતે લેતા અનિચ્છનીય ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, જે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.
તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એકદમ રસપ્રદ બાબતો બહાર આવી છે. એવું કહેવામાં આવે છે કે આજનો દરેક વ્યક્તિ પ્રેમ પ્રત્યે જાગૃત બન્યો છે. કારણ કે હવે લોકો કો-ડોમ વાપરવામાં અચકાતા નથી. ટાયરે દેશના લગભગ દરેક રાજ્યોના યુવાનો તેનો ઉપયોગ અને તેના મહત્વને સમજવા લાગ્યા છે.
એક સ્ટોરના સીઈઓ સમીર સરૈયાના જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ 30 મહિનાના આંતરિક વેચાણના આંકડાઓ, ગ્રાહકોના પ્રતિસાદ અને કેટલાક સર્વેક્ષણ પર આધારિત છે ત્યારે સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે બિહારમાં પુરુષના સામાન 23 ટકા વેચાણ થાય છે અને કેરળ પણ 76 સાથે કો-ડોમના વેચાણમાં મોખરે છે. જ્યાં સુધી કુલ વેચાણની વાત આવે છે, ત્યારે અધ્યયનમાં જાણવા મળ્યું છે કે 10 ટકા વેચાણ મહિલાઓની સ્વચ્છતા અને સહાય, ખોરાકના ઉત્પાદનોના 13 ટકા, પુરુષના ઉત્પાદનોના 17 ટકા, 15 ટકા અને પુરુષોના આઠ ટકા હતા.કોરોનાકાળમાં રાતની સરખામણીએ દિવસમાં કોન્ડોમના ઓર્ડર હૈદરાબાદમાં 6 ગણા, ચેન્નઈમાં 5 ગણા, જયપુરમાં 4 ગણા, મુંબઈ અને બેંગ્લોરમાં 3-3 ગણા ઓર્ડર વધ્યા છે. કોન્ડોમની સાથે સાથે રોલિંગ પેપરની ડિમાંડ પણ ખૂબ વધી છે અને તે બે ગણું વધ્યુ છે. બેંગ્લુરૂમાં ચેન્નઈની સરખામણીએ 22 ગણુ વધારે રોલિંગ પેપરની ડિમાન્ડ છે. રોલિંગ પેપરનો ઉપયોગ સિગરેટ ઉત્પાદન અને નશાના પદાર્થોનું સેવન કરવા માટે થાય છે.
કોન્ડમનો ઉપયોગ ખાસ કરીને સેક્સ કરતી વખતે થાય છે. સ્ત્રી અને પુરુષ બન્ને કોન્ડોમ બાળક ન જોઈતું હોય તે માટે પ્રેગનેન્સીને રોકવામાં અને STD ને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.જ્યારે આપણે સેક્સ કરતા હોય છે ત્યારે શરીરમાંથી નીકળતા પ્રવાહી અને લોહીના કારણે ચેપ લાગવાની સંભાવના રહેતી હોય છે જેનાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે માટે કોન્ડમના ઉપયોગથી અટકાવી શકાય છે.
આ માટે તમારે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવાની જરુર છે.કુદરતી કોન્ડમનો ઉપયોગ ન કરવો.હાલમાં બજારમાં કોન્ડમ ઘણા પ્રકારના મળે છે અને અલગ અલગ ફ્લેવરના મળે છે જેનાથી મહિલાઓ સેક્સનો આંનદ માની શકે છે.નેચરલ કોન્ડમની બનાવવાની રીત લેટેક્સ કોન્ડમ કરતા ઘણી અલગ હોય છે જેના ઉપયોગ કરવાથી તે પ્રેગનેન્સી અને STD રોકવામાં સંપૂર્ણ રીતે રોકી શકતા નથી. જો તમને લેટેક્સ કોન્ડમની એલર્જી હોય તો તમે નેચરલ કોન્ડમના ઉપયોગ ન કરીને પોલીયુરેથન કોન્ડમનો ઉપયોગ કરી શકો છો.
લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ.દરેક વ્યક્તિએ એક્સ્ટ્રા લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.વજાઈના કુદરતી રીતે લ્યુબ્રિકન્ટ પ્રોડ્યુસ કરવાની શક્તિ ધરાવે છે, પરંતુ તે દરેક સ્ત્રીમાં એક સમાન હોતું નથી. ઘણીવાર કુદરતી લ્યબ્રિકન્ટ પૂરતું હોતું નથી.જેના કારણે લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લ્યુબ્રિકન્ટને ક્યારેય કોન્ડમની ઉપર ઉપયોગ ન કરવું જોઈએ જેથી કોન્ડમ સરકી જવાનો કે ફાટી જવાનો ભય રહે છે.એક્સપાયડ કોન્ડોમનો ઉપયોગ ન કરવો જોઈએ.
ઘણીવાર લોકો કોન્ડમ લેવા જાય છે તો એક્સપાયડ તારીખ જોતાં નથી અને તે કોન્ડમનો ઉપયોગ યોગ્ય નથી.વધુ ઉતાવળમાં મોટા ભાગના લોકો કોન્ડમની એક્સપાયર્ડ તારીખ વાંચતા નથી. જેના લીધે ઈન્ફેક્શન લાગવાનો અને કૉન્ડમ ફાટી જવાનો ખતરો વધી જાય છે. દરેક વસ્તુની સમય મર્યાદા નિશ્ચિત કરેલી હોય છે માટે કૉન્ડમનો ઉપયોગ કરતા પહેલા તેની એક્સપાયર્ડ ડેટ ચોક્કસ રીતે વાંચી લેવી જોઈએ.
કોન્ડમને યોગ્ય રીતે સાચવો.કોન્ડમનો ઉપયોગના કરવાનો હોય તો કોન્ડમ સાચવી રાખો, પરંતુ વોલેટમાં કે પર્સમાં લાંબા સમયથી પડેલા કોન્ડમનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.આવા કોન્ડમની એક્સપાયર્ડ ડેટ પૂર્ણ ના થઈ હોય પણ તેના પર દબાણ આવવાથી સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી તે નબળા પડી જાય છે અને ફાટી જવાની સંભાવના રહે છે. માટે આવા કૉન્ડમ ઉપયોગ કરવો જોઈએ નહીં.જો તમે કોન્ડોમને યોગ્ય રીતે પહેરતા નથી અથવા તમારું કોન્ડોમ તમારા નાના કદના કોન્ડોમ દ્વારા એકીકૃત અથવા પહેરવામાં આવે છે, તો કેટલીકવાર કોન્ડોમ સેક્સ દરમિયાન વિસ્ફોટ કરી શકે છે. સેક્સ દરમિયાન કોન્ડોમ બ્રેક્સ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું જોખમ વધે છે અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના જોખમમાં વધારો કરે છે.