પ્રશ્ન. કોઇ છોકરી ને હું ચ પા ચ પી માટે કેવી રીતે સમજાવી શકું?
છોકરીને બધું કરવું હોય તો તેની માટે તમે કેવી રીતે તેને સમજાવી શકો છો તો હું તમને કહેવા માગું છું કે તેની અંદર તમારે ઘણી બધી રીતે સમજાવી શકો છો. પેલી વસ્તુ તો છે કે તમે તેમની સાથે વાતચીત કરી શકો છો અને તમારી ઈચ્છાઓ તેમની સામે પ્રગટ કરી શકો છો કે તમને આ રીતે બધી પ્રોબ્લેમ છે અને તમારે આ બધી વસ્તુઓ કરવી છે
અને તેને તમારી સાથે બધું કરી શકે કે કેમ થાય તમે પૂછી શકો છો અને તેમાં તમારે બિન્દાસ પૂછી લેવાનું છે તેમાં તમારે કોઈ પણ રીતે સર્વ રાખવાની નથી કારણ કે તેને પણ ઘણું બધું ઈચ્છા થતી હોય છે પરંતુ કોઈ વ્યક્તિ પૂછી શકતું હોતું નથી એટલે તમે તમે પૂછી શકો છો જેનાથી તમને કોઈ પણ પ્રકારે વાંધો ન થાય અને તમને સરળતાથી બધું કરી શકું એટલે તે વસ્તુ તમે કરી શકો છો.
બીજી વસ્તુ કે તમે તેમને સમજાવી શકો છો કે આ રીતે તમારે બધું કરવું છે અને આ રીતે તમારે વિચાર છે ત્યારબાદ તે વ્યક્તિ જે જવાબ આપે તે તમારે જો તે વખતે એવું કહે છે કે તેને કંઈ કરવું નથી તો તમે તેને મનાવી શકો છો પરંતુ ત્યારબાદ તે માનતું પણ નથી તો તમારે તેની ઉપર ફોર્સ ના બનાવવો જોઈએ એટલે તમારે થોડો સમય થોભી જવું જોઈએ તે વ્યક્તિ સામેથી તમને બધું કહેશે તેવું મને લાગે છે.
પ્રશ્ન. મને હવે કરવામાં કોઈ રસ નથી રહ્યો હું શું કરું?
તમે મને હવે એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે હવે તમને કરવામાં કોઈ પણ પ્રકારે રસ રહ્યો નથી તો તેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને કહેવા માગું છું કે તમને હવે રસ કેમ નથી રહ્યો તે તમારે જાણવું જોઈએ સામાન્ય રીતે ઘણા બધા લોકો હોય છે કે તેઓની સાથે ભૂતકાળમાં એવી બધી ઘટનાઓ બની ગઈ હોય છે કે જેના કારણે હવે તેઓ ભૂલી શકતા હોતા નથી
અને સામાન્ય રીતે પછી તેઓને આ બધી વસ્તુઓ કરવામાં રસ રહેતો નથી પરંતુ હું તમને કહેવા માગું છું કે તમારે તેવું ન કરવું જોઈએ અને સામાન્ય રીતે તમારે પૂછવું જોઈએ કે તેવું કેમ થઈ રહ્યું છે તે વસ્તુ તમારે જાણવી જોઈએ અને ત્યારબાદ તમે બીજી વસ્તુ કરી શકો છો પેલી વસ્તુ પણ છે કે તમે આ બધી વસ્તુઓ કેમ કરી રહ્યા છો તે પણ તમારે જાણવું જોઈએ બીજી વસ્તુ એ પણ છે
કે તમે કોઈ રસ નથી રહ્યો તો એવું શું કામ કરી રહ્યા છો તેની ઉપર તમારે ખાસ ફોકસ કરવું છે જો તમે તેની ઉપર ફોકસ નથી કરતા તો તેઓ સમયની અંદર તમને ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે. બીજી વસ્તુ પછી કે તમને રસ નથી રહ્યો
તેનું કારણ જાણવું જોઈએ અને તમારે ડોક્ટરને પણ બતાવી દેવું જોઈએ કે તમને કેમ રસ નથી રહેતો તેના કારણે ત્યાર બાદ તમે બીજી વસ્તુ કરી શકો છો તો તમારું આકર્ષણ રહેવું જોઈએ ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમારું બ્રેકઅપ થઈ જતું હોય છે અને ત્યારબાદ તમને થતું હોય છે કે આ દુનિયા ની અંદર કઈ કરવાનું નથી પરંતુ હકીકત એવી નથી દુનિયા ખુબ જ મોટી છે અને તમારે તેની અનુરૂપ ચાલવું જોઈએ.