બેકલેસ ટોપમાં ફરવા નીકળેલી મલાઈકા અરોરા ઉપ્સ મૂવમેન્ટ્સનો શિકાર બની

BOLLYWOOD

મલાઈકા અરોર એક એવી એક્ટ્રેસ છે જે તેની બોલ્ડ અદાઓને કારણે જાણીતી છે. તેનાં આઉટફ્ટિ ઘણી વખત ચર્ચામાં હોય છે. આમ તો તે 48ની છે પણ જે રીતે તેણે પોતાની જાતને મેન્ટેઇન કરી છે તે જોતા લાગે છે તેની વધતી ઉંમર રોકાઈ ગઈ છે.

ફ્રી એક વખત મલાઈકાએ તેનાં બોલ્ડ આઉટફ્ટિથી સૌને ચોકાવી દીધા હતાં. પણ આ વખતે બોલ્ડનેસ જરાં વધી ગઈ અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ હતી.મલાઈકા અરોરાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે કરીના કપૂર અને બહેન અમૃતા અરોરાની સાથે લંચ કરવા ગઈ હતી. આ સમયે તેણે ઘણો જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. તેણે બ્રા લેસ બેક લેસ ક્રોપ ટોપ પહેયંર્ુ હતું.

જે ઘણું જ બોલ્ડ હતું. જેને કારણે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ હતી. જ્યારે તે ગાડીમાં બેસી રહી હતી ત્યારે તેના વિચિત્ર પહેરવેશને કારણે બૉડીના પ્રાઇવેટ પાર્ટ દેખાવા લાગ્યા હતાં. જેના કારણે તે ઉપ્સ મૂવમેન્ટ્સનો શિકાર બની ગઈ હતી.

મલાઈકા અરોરાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. લોકો તેનાં આઉટફ્ટિ પર ગંદી કમેન્ટ કરતાં હોય છે. જોકે, આ પહેલી વખત નથી કે મલાઈકાએ આટલી બોલ્ડ ડ્રેસ પહેરી હોય તે ઘણી વખત તેનાં કપડાં માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published.