સેક્સ અંગે સૌના વિચારો અને જાણકારી અલગ અલગ હોય છે. ઘણા લોકો તેને માત્ર પોતાનો વંશવેલો આગળ વધારવા માટેનો એક માર્ગ માને છે અને કરવા ખાતર કરે છે તો ઘણા લોકો માટે તો સેક્સ જ તેમનું જીવન હોય છે, કાયમ સેકસના જ વિચારોમાં રહેતા હોય છે, ઉલ્લેખનીય છે કે સેક્સ અંગેની બાબતોનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે.
આયુર્વેદમાં કહેવામાં આવેલી ઘણી બાબતો તમને ઉપયોગી થઈ શકે છે. ખોરાક હળવો જ લેવો: આયુર્વેદ મુજબ જો તમે ખાલી પેટ અથવા વધારે ભોજન કરીને સેક્સ કરો છો તો શરીરમાં પિત્તની સમસ્યા થઈ શકે છે. જેના કારણે માથાનો દુખાવો, એસીડીટી, પેટમાં દુખાવો અને અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તમે સેક્સની અસલી મજા નથી માણી શકતા.
મહિલાઓ માટે બેસ્ટ પોઝિશન: આયુર્વેદ મુજબ બેસ્ટ સેક્સ પોઝિશન તે છે જેમાં મહિલા પીઠના બળે સૂતેલી છે અને તેનું મોઢું ઉપરની તરફ હોય એટલે કે સીધી ઊંઘતી હોય.
પુરુષો માટે આ છે શ્રેષ્ઠ સમય: આયુર્વેદ મુજબ સવારે ૬ થી ૮ દરમિયાન પુરુષ વધારે ઉત્તેજિત રહે છે, તમે જાગશો ત્યારે પેનિસ ઉત્તેજનામાં જ જોવા મળશે. ઊંઘમાં હોવાને કારણે મહિલાઓના શરીરનું તાપમાન ઓછું હોય છે. એટલા માટે આ સમયે પુરુષો સેક્સનો આનંદ વધારે માણી શકે છે. જોકે મહિલાઓ આ સમયે વધારે એન્જોઈ કરતી નથી.
સૂર્યાસ્ત પછીનો સમય: આયુર્વેદમાં અમુક અમુક જગ્યાઓ પર એવું પણ લખવામાં આવ્યું છે કે સેક્સથી શરીરમાં વાયુદોષ વધે છે એટલા માટે સૂર્ય નીકળ્યા બાદ અને સવારના દસ વાગ્યા સુધીનો સમય સેક્સ માટે સૌથી સારો છે. કઈ સીઝન યોગ્ય આયુર્વેદ મુજબ સેક્સ માટે ઠંડી અને વસંત ઋતુની શરૂઆતનો સમય સૌથી સારો છે. આ સીઝનમાં વધારે સારું ઓર્ગેઝમ મળે છે.