રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ગરમીથી રાહત અને વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઈ છે. જેના કારણે ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવ્યો વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઈ […]
Continue Reading