અપ્સરા જેવી પત્નીએ પતિને જાણ કર્યા બાદ બાંધ્યા આડ સબંધો પરંતુ અંતજે થયું તેં જાણી તો ભલભલા…..

Uncategorized

મિત્રો આપણા સમાજમા તો અત્યારે પણ અરેંજ મેરેજ કરવામા આવે છે જ્યા એક છોકરો અને છોકરીઓ એકબીજાને જાણ્યા વગર એકબીજા નો સાથ આપવા તૈયાર થઇ જાય છે મિત્રો આવા મામલામા પતિ પત્નીનો સબંધ ખુબજ મજબુત બની જાય છે મિત્રો જ્યારે પણ તમે કોઇને જાણ્યા વગર કોઇની સાથે પોતાની આખી જિંદગી તેની સાથે જીવવા તૈયાર થઈ જાવ છો તો તેને પતિ પત્નીનો સબંધ કહેવામા આવે છે.

જે એક પોતાની નજર મા એક અનમોલ સબંધ હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે પતિ પત્નીના સબંધને બધાજ સબંધોમાથી અલગ માનવામાં આવે છે તેમજ આ પતિ પત્નીના સબંધમા ઘણીબધી ખાટી મીઠી વાતો હોય છે મિત્રો પતિ પત્ની એકબીજાને જાણ્યા વગર જ એકબીજાને અપનાવી લે છે અને પછી આખા જીવન માટે એકબીજાની સાથે રહેવા માટે તૈયાર થઈ જાય છે.

અને જીવનના દરેક ખરાબ અને સારા સમયને એકબીજાની સાથે રહીને તેનો સામનો કરે છે મિત્રો પતિ પત્ની સબંધ ભગવાન દ્વારા બનાવવા મા આવેલો એક પવિત્ર સબંધ છે મિત્રો પતિ પત્નીના સબંધમા એવી ઘણીબધી વાતો હોય છે જે તેમને સમયની સાથે વધારે મજબુત બનાવી દે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે પત્ની પતિ વિના અધૂરી હોય છે અને પતિ પત્ની વગર અધૂરો છે અને આમ જ બંને સાથે મળીને પોતાને પરિપૂર્ણ કરે છે તેમજ પતિ-પત્ની બંને તેમના સંબંધોને વધુ સુંદર બનાવવા માટે કંઈક કરતા રહે છે જેમની સાથે તેમનો સંબંધ વધુ પ્રેમાળ બને છે.

મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના ઈન્દોરના સુપરસિટી જ્ઞાનશિલામાં ગુરુવાર રાત્રે 25 વર્ષીય યુવતી પ્રિયા અગ્રવાલની હત્યા કેસમાં પોલીસે આરોપી, મૃતકના પતિ તથા દીકરીની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. પોલીસ સ્ટેશનમાં આરોપી સૌરભે કહ્યું હતું કે પ્રિયા તથા તે એક જ સમાજના છે અને સાત વર્ષથી એકબીજાને ઓળખે છે. શરૂઆતમાં તેઓ મિત્રો હતો. સમાજના કાર્યક્રમમાં તેમની મુલાકાત થતી રહેતી હતી.

આગળ જણાવી દઈએ કે આ મિત્રતા પ્રેમમાં પરિણમી. જોકે, પ્રિયા પરિણીત હતી. તે પતિ કે પ્રેમી બેમાંથી કોઈને છોડવા તૈયાર નહોતી.આરોપી સૌરભે કહ્યું હતું કે થોડાં દિવસ પહેલાં પ્રિયાએ તેને પતિને છોડવાની વાત કરી હતી. જોકે, પછી તેણે પતિને કિસ કરતી હોય તેવી તસવીર પોતાના વ્હોટ્સએપ સ્ટેટ્સમાં મૂકી હતી. આ વાતથી પ્રેમી સૌરભ ગુસ્સે થયો હતો અને તેણે તરત જ ફોન કરીને પ્રિયાને ધમકાવી હતી. તેણે પ્રિયાને એવું કહ્યું હતું કે જ્યારે તે પતિને છોડવાની છે તો તે કહ્યા વગર ક્યાં ફરે છે.

જેમાં જણાવીએ કે આવી તસવીરનો અર્થ શું. આ અંગે વાત કરવા પ્રિયાએ સૌરભને મળવા માટે બગીચામાં બોલાવ્યો હતો. જોકે, આ વાત પર બંને વચ્ચે વિવાદ થયો હતો. પ્રિયાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે તે પતિને છોડી દેશે, પરંતુ દીકરીને ક્યારેય છોડશે નહીં. આ વાત પર સૌરભે ગુસ્સે થયો. તેના ખિસ્સામાં કાતર હતી.ગુસ્સામાં ભાન ભૂલેલા સૌરભે તે કાતર પ્રિયાના ગળા પર ચલાવી દીધી હતી. તેને લાગ્યું કે પ્રિયા બચી જશે અને તેનો પતિ ડરી જશે. જોકે, પ્રિયા મરી ગઈ. તેણે કહ્યું કે તેણે પ્રિયાના ઘરેણા લીધા હતા પરંતુ વીટિં સિવાયના તમામ ઘરેણાં પરત આપી દીધા હતા.

ત્યારબાદ લોકડાઉનમાં પણ પ્રિયા તેની સાથે રહી હતી. જોકે, રૂમ ના મળવાને કારણે તે પાછી જતી રહી હતી. તેમને વચ્ચે અનેકવાર શારીરિક સંબંધો બંધાયા હતા. જોકે, તે પ્રિયાની દીકરીને રાખવા તૈયાર નહોતો.પ્રિયા દીકરીને ચિક્કી લેવી છે, તેવું બહાનું કરીને ઘરની બહાર નીકળી હતી. તે સૌરભને બગીચામાં મળી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, જ્યારે પ્રિયા ઘરે પરત જવા ફરી તો સૌરભે કાતરથી ગળું કાપી નાખ્યું હતું. તેણે શરીરના અન્ય ભાગો પર પણ કાતર મારી હતી. પ્રિયા બચવા માટે દુકાન તરફ ભાગી હતી.

મળતી માહિતી મુજબ તે અચાનક જ ચિક્કી વાળાની દુકાનની સીડીઓ પર પડી ગઈ હતી. લોહી જોઈને દુકાનદાર ગભરાઈ ગયો હતો અને તેણે બૂમો પાડી હતી. સેકન્ડમાં જ મહિલા (પ્રિયા)ની દીકરી પણ આવી ગઈ હતી. તે માતાને લોહીલુહાણ હાલતમાં જોઈને ડરી ગઈ હતી અને બોલવા લાગી હતી કે સૌરભ અંકલે માતાને મારી નાખી. ત્યારે જ કેટલાંક લોકો ભેગા થયા. જોકે, એક પણ જણાંએ મહિલાની મદદ કરી નહીં. થોડીવાર બાદ 108ને ફોન કરવામાં આવ્યો હતો.

આગળ જણાવી દઈએ કે જોકે, એમ્બ્યુલન્સ સમયસર પહોંચી નહીં અને પ્રિયાએ દુકાનની સીડીઓમાં જ જીવ ગુમાવ્યો હતો. પાછળથી આરોપી દોડતો આવ્યો અને તે એક્ટિવા પર ભાગી ગયો હતો. આખો ઘટનાક્રમ સીસીટીવીમાં કેપ્ચર થયો હતો.પ્રિયાનું મોત થયું તે ઘટનાસ્થળથી તેનું ઘર માત્ર 200 મીટરના અંતરે હતું. તેના ઘરમાં સાસુ પણ હતા. આ ઘટના બન્યા બાદ પોલીસ આવી હતી. પોલીસ પ્રિયાને લઈ હોસ્પિટલ ગઈ હતી, પરંતુ ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

મિત્રો એવુ પણ જણાવવામાં આવ્યું છે કે પતિએ કહ્યું તે તો ગુંડો હતો, અનેકવાર ધમકાવતો હતો.પ્રિયાના પતિ શ્યામે કહ્યું હતું કે એક વર્ષ પહેલાં પ્રિયાના મોબાઈલના મેસેજ પરથી તેને સૌરભ સાથે મિત્રતા હોવાની જાણ થઈ હતી. તેણે વિરોધ કર્યો તો પ્રિયાએ માફી માગી લીધી હતી. પ્રિયાએ પતિને એવું કહ્યું કે તેની અને સૌરભ વચ્ચે કંઈ જ નથી. સૌરભ તેને હેરાન કરે છે. શ્યામ પત્નીના પ્રેમી સૌરભને મળ્યો હતો અને સમજાવ્યો હતો. જોકે, તેમની વચ્ચે ત્રણ વાર આ મુદ્દે ઝઘડો થયો હતો. સૌરભે અનેકવાર ફોન કરીને શ્યામને ગંદી ગાળો આપીને ધમકાવ્યો હતો.

ત્યારબાદ મિત્રો જોકે, શ્યામ પરિવારની માન મર્યાદાને કારણે પોલીસ સ્ટેશન ગયો નહીં.શ્યામે પોલીસને કહ્યું હતું કે સૌરભે પ્રિયાના ઘરેણા પણ લઈ લીધા હતા અને પરત કર્યાં નહોતા. જ્યારે પણ ઘરેણા માગતા તે ધમકીઓ આપતો હતો. લોકડાઉનમાં સૌરભે પ્રિયાને ફોન કર્યો હતો. જોકે, ફોન પ્રિયાને બદલે શ્યામે રિસીવ કર્યો હતો. એક મહિલાએ સૌરભની માતા હોવાનું કહીને વાત કરી હતી અને ઘરેણા આપવાની વાત કરી હતી. જોકે, તેમણે પ્રિયાને મોકલવાની વાત કરી હતી.

મિત્રો જણાવી દઈએ કે પ્રિયા ના પાડવા છતાંય ઘરેણા લેવા ગઈ હતી. અહીંયા સૌરભે તેને માર માર્યો હતો અને કોઈએ 100 નંબર પર ફોન કરતાં પોલીસ આવી હતી અને તેનો પતિ શ્યામ પણ આવી ગયા હતા. પોલીસે કેસ કરવાનું કહ્યું હતું પરંતુ શ્યામે પરિવારની ઈજ્જતને ધ્યાનમાં રાખીને કેસ કરવાની ના પાડી હતી.શ્યામે પોલીસને એવું પણ કહ્યું હતું કે પ્રિયા લોકડાઉનમાં સૌરભને સમજાવવા માટે ગઈ હતી.

મિત્રો તે પ્રિયાને પતિની હત્યા કરી દેશે તેવી વાત કહીને પોતાની પાસે બોલાવતો હતો. પ્રિયાને સૌરભ સાથે સંબંધો બિલકુલ મંજૂર નહોતા. જોકે, સૌરભ ધમકી આપીને પ્રિયાને પોતાના વશમાં રાખતો હોવાનું પતિ શ્યામનું કહેવું છે. પતિના મતે, તેઓ ઘરમાં એટલો તણાવ હતો કે તેઓ મૂડ ફ્રેશ કરવા માટે મથુરા-વૃંદાવન પણ ગયા હતા. તેઓ પ્રિયાની હત્યા થઈ તેના બે દિવસ પહેલાં જ પરત ફર્યા હતા.

જણાવી દઈએ કે પ્રિયા પ્રેમી સાથેના સંબંધો તોડવા માગતી હતી, પરંતુ સૌરભ એક ગુંડો હતો અને તે કોઈ કાળે પ્રિયાને છોડવા તૈયાર નહોતો.દીકરીએ કહ્યું, મમ્મીને કારણે અંકલને પાપા કહેતીઃ પોલીસે પાંચ વર્ષીય દીકરીની પૂછપરછ કરી હતી. તેણે કહ્યું હતું કે તેની મમ્મીએ સૌરભ અંકલને પિતા કહેવાનું કહેતી હતી. તેણે ક્યારેય અંકલને પાપા કહેવા તૈયાર નહોતી. ઘટના સમયે પાપા (સૌરભ)એ મમ્મી સાથે ઝઘડો કર્યો હતો. ત્રણવાર માર માર્યો હતો અને પછી એક ચાકુ કાઢીને ગળામાં મારી દીધું હતું.

મળતી માહિતી મુજબ અંતે જણાવી દઈએ કે માતાના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું તો તે દોડતી ગઈ હતી.પોલીસના મતે પ્રિયા અગ્રવાલ હત્યાકાંડમાં આરોપી સૌરભ ગાત્રે ઉપરાંત તેનો સગીર ભાઈ તથા સગીર મિત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને ઘટના સમયે સૌરભની સાથે હતી. જોકે, તેમણે હત્યા કરી નથી. તેઓ બંને સૌરભને હત્યા કરતો અટકાવી શકે તેમ હતા. તેમને ષડયંત્રકાર માનીને પોલીસે આરોપી બનાવ્યા છે.પતિ ચેન સ્મોકર બની ગયો, પ્રિયા તથા સૌરભના પ્રેમ ચક્કરને કારણે પતિ શ્યામ ચેન સ્મોકર બની ગયો હતો. તે સાબુદાણાની કંપનીમાં નોકરી કરે છે. તે દિવસની 30-40 સિગારેટ પીવા લાગ્યો હતો. મિત્રો જ્યારે ના પાડે ત્યારે તે એવું કહેતો કે ઘરમાં ટેન્શન છે અને આ ટેન્શન દૂર થઈ જશે, પછી તે પીવાનું બંધ કરી દેશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો એકએવો કિસ્સો સામે આવ્યો છે જે ખુબજ ચોકવાનારો સાબિત થયો છે.અને આ કિસ્સો એવા સ્ટેજ પર જઈને અંત થયો કે તેનું પરિણામ મોત આવી ગયું.ઉત્તરપ્રદેશના એટામાં ગુરુવારે એક એન્જિનિયરે પોતાની પત્નીને ગોળી મારી હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી.પોલીસ ને જાણ થતાં.જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. હાલ ઘટનાસ્થળેથી ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *