અમે સમાગમ માણતા હોઈ ત્યારે મારી gfને ખુબજ દુખે છે,એ દુઃખના લીધે મને સમાગમ નથી કરવા દેતી…

GUJARAT

પ્રશ્ન : મારા બે મહિના પહેલા જ લગ્ન થયાં છે. મારા અને મારા સાસુ વચ્ચે બહુ સમસ્યા છે. મારા સાસુ મને નાની નાની વાતોમાં ટોકે છે. તેઓ મારા પર ક્યારે ખુશ થાય છે અને ક્યારે ગુસ્સે થાય છે એ મને ખબર જ નથી પડતી. હું શું કરું? એક મહિલા (સુરત)

ઉત્તર : જો તમારા સાસુનો મૂડ વારંવાર બદલાતો હોય તો એવું શું કામ થાય છે એ સમજવાનો પ્રયાસ કરો. આ માટે જાતને જવાબદાર સમજવાનો અભિગમ યોગ્ય નથી. શક્ય છે કે તમારા સાસુ પર કોઇ પારિવારિક દબાણ હોય જેનો ગુસ્સે એ ઉતારતા હોય.

હજી લગ્નને બે મહિના જ થયા છે એટલે અકળાવાને બદલે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. લગ્ન કર્યા એટલે હવે કોઇ સમસ્યા નહીં રહે એવું નથી. લગ્ન પછીની સમસ્યાઓ અલગ હોય છે. તમે વહુ બનીને નહીં પણ દીકરી બનીને સાસુને સમજવાનો પ્રયાસ કરશો તો પરિસ્થિતિ નહીં વણસે.

પ્રશ્ન : હું એક પરિણીતા છું. મારા લગ્નને પાંચ વર્ષ થયા છે. મારા અરેન્જ્ડ મેરેજ છે અને લગ્ન પછી હું અને મારા પતિ બહુ ખુશ છીએ. મારી સમસ્યા મારો એક્સ બોયફ્રેન્ડ છે. લગ્ન પહેલાં મારો બોયફ્રેન્ડ હતો પણ મારા પરિવારને એ પસંદ નહોતો એટલે અમારા લગ્ન શક્ય બન્યા નહોતા. હવે તો તેને પણ પત્ની અને બાળક છે. થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર અમારી મુલાકાત થઈ અને ફોનનંબરની આપ-લે થઇ. અમે ફોન પર તો ઘણીવાર વાત કરી છે પણ હવે તે મને મળવા માગે છે. હું શું કરું? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારો બોયફ્રેન્ડ તમારો ભૂતકાળ છે. વર્તમાન પરિસ્થિતિમાં તમે તમારા પતિ સાથે ખુશ છો અને તે પોતાની પત્ની અને બાળક સાથે. આ સંજોગોમાં તમે ભૂતકાળના સંબંધોને ફરીથી આગળ વધારીને શાંત પાણીમાં કાંકરીચાળો કરી રહ્યા છો. આના કારણે બંને પરિવારોની ખુશીને ગ્રહણ લાગી શકે છે. હા, તમે ક્યારેક મિત્ર તરીકે ફોન પર વાત કરી લો ત્યાં સુધી ઠીક છે પણ આ સંબંધને વધારે આગળ વધારવો ન જોઇએ.

આ સંબંધ એની મર્યાદામાં જ રહે એ જોવાની તમારી મોટી જવાબદારી છે. મિત્રતાના સંબંધે તમે ક્યારેક જાહેર જગ્યામાં થોડીવાર માટે એક્સ બોયફ્રેન્ડને મળી શકો છો પણ આ મુલાકાત પહેલાં આ સંબંધ માત્ર મિત્રતાનો છે અને તમારી મર્યાદાઓ શું છે એ વિશે તમારી માનસિક સ્પષ્ટતા હોવી જોઇએ. જો તમે માનસિક રીતે એક્સ બોયફ્રેન્ડ માટે થોડું પણ આકર્ષણ અનુભવતા હો તો ક્યારેય તેની સાથે મળવાની ભુલ ન કરો.

એકવાર વિચારી જુઓ કે જે પરિસ્થિતિમાંથી તમે પસાર થઇ રહ્યા છો એ પરિસ્થિતિમાંથી તમારા પતિ પસાર થઇ રહ્યા હોત તો? જો એ પોતાની એક્સ ગર્લફ્રેન્ડને મળતા હોત તો તમને ગમ્યું હોત? તમે નિખાલસતાથી આ સ્થિતિનું આકલન કરશો તો તમને યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો સુક્ષ્મ તફાવત ખબર પડી જશે.

સવાલ: હું 23 વર્ષનો યુવક છું અને મારી ગર્લફ્રેન્ડની ઉંમર 22 વર્ષ છે અમે સમાગમ માનતા હોઈ ત્યારે એને ખુબજ દુઃખ છે,મારુ લિંગ પણ એક રીતે તો બરાબર સાઈઝનું છે પણ તેને ઉત્તેજના જ નથી આવતી,અમે સંભોગ પેહલા ખુબજ ઓરલ કરીયે છે તો પણ આ થવાનું કારણ શું છે,
એક યુવક વડોદરા

જવાબ: જો પહેલું કે લિંગની સાઈઝ ઉપર સમાગંમ કોઈ આધાર નથી રાખતો,પણ તમે કેટલા સમય સુધી સમાગમ કરો છો એની ઉપર આધાર છે,અને બીજું કે તમે તમારી જીએફ જોડ સેજ લુબ્રિકેંટ નો ઉપયોગ કરો હાલ માર્કેટમાં સમાગમ માટે સારામાં સારી જેલ ઉપલબ્દ છે તો એનો ઉપયોગ કરો

Leave a Reply

Your email address will not be published.