પ્રશ્ન : મારા બે મહિના પહેલા જ લગ્ન થયાં છે. મારા અને મારા સાસુ વચ્ચે બહુ સમસ્યા છે. મારા સાસુ મને નાની નાની વાતોમાં ટોકે છે. તેઓ મારા પર ક્યારે ખુશ થાય છે અને ક્યારે ગુસ્સે થાય છે એ મને ખબર જ નથી પડતી. હું શું કરું? એક મહિલા (સુરત
ઉત્તર : જો તમારા સાસુનો મૂડ વારંવાર બદલાતો હોય તો એવું શું કામ થાય છે એ સમજવાનો પ્રયાસ કરો. આ માટે જાતને જવાબદાર સમજવાનો અભિગમ યોગ્ય નથી. શક્ય છે કે તમારા સાસુ પર કોઇ પારિવારિક દબાણ હોય જેનો ગુસ્સે એ ઉતારતા હોય.
હજી લગ્નને બે મહિના જ થયા છે એટલે અકળાવાને બદલે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. લગ્ન કર્યા એટલે હવે કોઇ સમસ્યા નહીં રહે એવું નથી. લગ્ન પછીની સમસ્યાઓ અલગ હોય છે. તમે વહુ બનીને નહીં પણ દીકરી બનીને સાસુને સમજવાનો પ્રયાસ કરશો તો પરિસ્થિતિ નહીં વણસે
સવાલ- મારી ઉંમર 24 વર્ષની છે અને મારો બોયફ્રેન્ડ 27 વર્ષનો છે, હમણાં અમે થોડા દિવસ પહેલા બાગમાં જ ઓરલ સેક્સ કરતા હતા, ત્યાં ઝાડીઓમાં મેં એને હસ્તમૈથુન કરી આપ્યું અને વીર્ય નીકળ્યું પણ તેને તે વીર્ય પોતાની આંગળી ઉપર લઈને તેને તે આંગળી મારી અંદર નાખી, તો શું હું આના લીધે ગર્ભવતી નહીં બનું ને. મને યોગ્ય માર્ગદર્શન આપો.
(એક યુવતી રાજકોટ)
જવાબ: તમે સૌથી પહેલા તો બાગ કે આ ઝાડીઓમાં ગયા કરતા પોતાનો પ્રાઈવેટ પ્લેશમાં જાવ, બાકી કોઈકવાર તમને જ મુશ્કેલી થશે જાહેરમાં આ બધું કરતા, રહી વાત ગર્ભાવસ્થાની તો તો એના માટે બજારમાંથી તમે પ્રેગ્નન્સી કીટ લઈને પોતાના પેશાબ વડે ચેક કરી લો,અને જો પ્રેગ્નન્સી હોઈ તો કોઈ સારા ગાયનેકોલોજિસ્ટ ડોકટર જોડે જાવ
આભાર