એકદમ ટાઇટ કપડાં…દેખાયું એવું ફિગર…Videoમાં જોઇ શકશો હૉટનેસ

BOLLYWOOD

‘બિગ બોસ 14’માં જોવા મળેલી જાસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ જાસ્મીન ભસીનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી ખૂબ જ ટાઇટ કપડા પહેરેલી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોશો કે જાસ્મિન વાદળી રંગના કપડાં પહેરેલા છે. વીડિયોમાં જાસ્મિન બ્લુ ટાઈટ્સ સાથે એક જ રંગનું ખૂબ જ ટાઈટ ટોપ પહેરેલી જોવા મળી હતી. આ ટાઇટ કપડામાં અભિનેત્રીની ફિગર સ્પષ્ટ દેખાતું હતું. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે જાસ્મીને ખુલ્લા વાળ સાથે ગોગલ્સ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જસ્મીન ભસીનનો આ વીડિયો ઘણો જૂનો વાયરલ છે જે હવે ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે આ વીડિયો ત્યારનો છે જ્યારે અભિનેત્રી લોબીમાં બોયફ્રેન્ડ અલી ગોનીની રાહ જોઈ રહી હતી.

જાસ્મિન ભસીને તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. તસવીરની વાત કરીએ તો આ ફોટોમાં જાસ્મિન નવી દુલ્હનની જેમ સજ્જ હતી. તેના હાથમાં લાલ બંગડી દેખાઈ હતી, જેણે દરેકની નજર તેના તરફ ખેંચી હતી.

Leave a Reply

Your email address will not be published.