પ્રશ્ન. પ્રેગ્નેટ થવા માટે ક્યારે અને કેવીરીતે સંબંધ બનાવા જોઈએ?
તમે પૂછી રહ્યા છો કે પ્રેગનેટ થવા માટે ક્યારે અને કેવી રીતે સંબંધ બનાવવા જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે પ્રેગનેટ થવા માટે કોઈ પણ પ્રકારના સ્પેશિયલ સંબંધ બાંધવાની જરૂર હોતી નથી.
તમને ગમે ત્યારે મન થાય ત્યારે તમે બધું કરી શકો છો પરંતુ અહીંયા ટેકનિકની ઉપયોગ વધારે પડતો કરવાનો હોય છે જ્યારે તમારો પુરુષ જે સામેવાળ હોય છે તેનું કેટલું જવાબદાર પરિબળ હોય છે તે પણ તમારે જાણવું જરૂરી છે તે પુરુષ જેટલું સારી રીતે બધું કરી શકે છે તેટલું તમે બધું કરી શકો છો અને સામેવાળી વ્યક્તિ જેટલું સારી રીતે કરશે
એટલું તમે શ્રેષ્ઠ રીતે બધું કરી શકશો. તમારે બંને ભેગા થવા માટે કંઈ કરવાની જરૂર નથી પરંતુ તમારામાં બધું કરવાની ઈચ્છા હોવી જોઈએ જ્યારે તમારી અંદર પ્રબળ ઇરછા હશે અને તમે બધું કરવા માંગો છો ત્યારે સિમ્પલ રીતે તમે બધું કરી શકશો અને તમને તે બધું કરવાની ખૂબ જ મજા આવવાની છે એટલે તમારે કોઈ સંબંધ સ્પેશ્યલ બાંધવાની જરૂર નથી
પરંતુ હા તમે ત્યારે સંબંધ બાંધવા જાવ છો ત્યારે તમારે કોન્ડમ નો ઉપયોગ કરવાનો નથી અને એમને મત બધુ કરવાનું છે જેના કારણે તમે વધારે સમય કરશો એલા આપોઆપ સામે વાળો જે પુરુષ છે તેનું સિમન તમારી અંદર જતું રહેશે એટલે તમે પ્રેગનેટ થઈ જશો.
પ્રશ્ન. એક રાત ના કેટલી વાર શરીર સુખ માણવું જોઇએ?
તમે પૂછી રહ્યા છો કે એક રાતની અંદર કેટલી વખત શરીર સુખ માણી શકાય તો આની વસ્તુઓ અને વ્યાખ્યા દરેક લોકો માટે અલગ અલગ હોય છે ઘણા બધા લોકો એવા હોય છે કે જે એક રાતની અંદર એક વખત કરી શકતા હોય છે તો ઘણા બધા લોકો એવા હોય છે કે જે એક રાતની અંદર દસ મિનિટ પણ કરી શકતા નથી તમામ લોકો માટે આવ્યા કે અલગ અલગ હોઈ શકે છે
કે જેઓ એક બે રાતની અંદર દસ દસ વખત કરી નાખતા હોય છે તો કોઈ દંપતિ એવા હોય છે કે જેઓ એક રાતની અંદર માત્ર એક વખત પણ સરખી રીતે કરી શકતા નથી અને ઘણી બધી વખત તેઓની વચ્ચે દરાર પણ પડી જતી હોય છે
તો આનો એક જ માત્ર જવાબ છે કે એક રાતની અંદર તમને મજા આવે ત્યાં સુધી તમે બધું કરી શકો છો જો તમને લાગે છે કે એક રાઉન્ડ રમ્યા બાદ તમે બીજો રાઉન્ડ રમી શકો છો તો તમે બિન્દાસ બીજો રાઉન્ડ રમો તમને લાગે છે કે તમે ચાર રાઉન્ડ રમી શકો છો તો તમે ચાર રાઉન્ડ રમો. તમને કોઈપણ પ્રકારની સમસ્યા થવાની નથી અને તમે બધું કરી શકો છો.