.એક પુરુષ સાથે મારો પરિચય થયો અને તે મારી સાથે લગ્ન કરશે એવી આશા રાખીને મેં અંગત પળો માણી હતી પરંતુ પછી સર્જાઈ સમસ્યા હું શું કરું?

GUJARAT

પ્રશ્ન. હું 24 વર્ષની છું, મે કોલેજ માં એક સાથે બે છોકરા સાથે કર્યું છે, પરંતુ ત્યાર બાદ તો આખી કોલેજ ને ખબર પડી હવે હું શું કરું?

તમે કર્યા છો કે તમારી ઉંમર 24 વર્ષની છે અને તમે કોલેજમાં એક બે છોકરા સાથે બધું કરેલું હતું અને ત્યારબાદ આખી કોલેજને બધી ખબર પડી ગઈ છે તો હવે તમે શું કરી શકો

તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમારે જ્યારે કરવાનું હતું ત્યારે આ બધું વિચારવાનું હતું. તમે જે છોકરા સાથે બધું કરવા માંગો છો તે છોકરો તમારી પ્રત્યે કેવું વફાદાર છે તે પણ તમારે જોવું પડે ઘણા બધા લોકો એવા હોય છે કે જે તેની ગર્લફ્રેન્ડ સાથે બધું કરતા હોય છે અને ત્યારબાદ તેના મિત્રોને બધું અનુભવ શેર કરતા હોય છે

કે મેં તો તેની સાથે આવું કર્યું તેનું તો બધું આવું છે મને તો ખૂબ જ મજા આવી ને તરત તેના મિત્રો જોવે છે તે પણ તમારામાં ઇન્ટરેસ્ટ લેવા લાગતા હોય છે તો આવા જે લોકો હોય છે તેવા લૂટ ચાલકોથી દૂર રહેવું જોઈએ અને તમારે કંઈ કરવું જોઈએ નહીં પરંતુ હવે તમે ભૂલ કરી લીધી છે તો તેને તમારે ભોગવવી પડશે પરંતુ એક વસ્તુ છે

કે તમે તેમની સાથે બધું કર્યું ત્યારે તમને કોઈ પસ્તાવો ના થયો તો પછી આખી કોલેજને ખબર પડે તેમાં તમારે કંઈ જોવાનું નથી. તમે તમારી કામમાં ચાલ્યા કરો તે લોકો બે ત્રણ દિવસ બોલશે અને પછી બધું ભૂલી જશે એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી.

પ્રશ્ન.એક પુરુષ સાથે મારો પરિચય થયો અને તે મારી સાથે લગ્ન કરશે એવી આશા રાખીને મેં અંગત પળો માણી હતી પરંતુ પછી સર્જાઈ સમસ્યા હું શું કરું?

તમે કર્યા છો તે રીતે તમે એક પુરુષ સાથે પરિચય કર્યો અને ત્યારબાદ તમે તેમને લગ્ન કરશે ત્યાં સહાય તમે તેમની સાથે અંગત પળો માણી લીધી અને ત્યારબાદ હવે તમને સમસ્યા સર્જાય છે તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે દુનિયાની અંદર જે લોકો બધા સંબંધ બાંધી લેતા હોય છે તેઓએ લગ્ન કરવા જોઈએ તેવું જરૂરી નથી હોતું.

તમે તેમની સાથે ભલે સંબંધ બાંધ્યો પરંતુ તમારી વચ્ચે પ્રેમ હશે કે નહીં હોય તે જાણવું અઘરું છે તો તમારી વચ્ચે પ્રેમ નહીં હોય તો પછી તમારે લગ્ન કરવાની કોઈ જરૂર નથી ઘણા બધા લોકો દુનિયામાં એવું હોય છે કે જેઓ શારીરિક સંબંધ બાંધે છે એક વખત નહીં પરંતુ હજાર વાર પણ ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ હોતો નથી

તો ત્યાર બાદ તેમની વચ્ચે પ્રેમ નથી તો કંઈ કરવાની જરૂર નથી અને ત્યારબાદ તેઓ ચાલ્યા કરે છે એટલે એક પુરુષ સાથે તમારું પરિચય થયો ને હવે તે તમારી સાથે કંઈ કરવા નથી માનતા અથવા તમને કોઈ ઈચ્છા થતી નથી. તો તમે સ્વેચ્છાએ તમને મૂકી શકો છો અને તેમાં તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તમે તમારી રીતે કામ કરી શકો છો અને તમે તેમને મૂકી શકો છો કારણ કે તમે તમારી મરજીથી જોડાયેલા હતા અને હવે તમે છુટા થઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *