આજકાલ ભૌતિક સુખ પાછળની દોટમાં લોકો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી પીડાતા હોય છે. ઘણાને શીઘ્રસ્ખલન તો ઘણાને ઈન્દ્દીય ઉત્થ્યાનમાં મુશ્કેલીઓ આવતી હોય છે. તો કેટલાક યુવાનોને લિંગ સંબંધીત નવી જ સમસ્યા હોય છે.
એક 29 વર્ષના યુવકનું કહેવું છે કે, તેને હવે લાગી રહ્યું છે કે, મારૂ લિંગ સંકોચાઈ રહ્યું છે. તેનો બીજો સવાલ એ પણ છે કે, તે એકવાર જ્યારે તેની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણી રહ્યો હતો ત્યારે જ અચાનક જ તેની ગર્લફ્રેન્ડને માસીક આવવાનું શરૂ થઈ ગયું હતું.
જોકે ત્યાર બાદ સેક્સ અધવચ્ચે અટકાવી 20 મીનીટ બાદ ફરી સેક્સ કર્યું, પણ ત્યાર બાદ હું એક કલાકમાં એક જ વાર સેક્સ કરી શકુ છું. જ્યારે આ અગાઉ તો હું આટલા જ સમયમાં ત્રણ વાર સંભોગ કરી લેતો હતો.
જોકે નિષ્ણાંતનુ કહેવું છે કે, આ મામલે તણાવ ના અનુભવો. કારણે તેનાથી સ્થિતિ વધારે ખરાબ થશે. વર્તમાન સ્થિતિમાં સુધાર માટે યોગ, ધ્યાન અને શારીરિક વ્યાયામ કરવા જોઈએ. એ ઉપરાંત પોતાના ટેસ્ટોસ્ટોરેન લેવલની તપાસ કરાવવ જોઈએ કે જે આપણા શરીરમાં મુખ્ય સેક્સ હોર્મોન છે. કારણ કે આ તપાસ બાદ આપવામાં આવતી દવાઓ, વ્યાયામ અને ખોરાક તમારા માટે સ્થિતિ વધારે સારી બનાવી શકે છે.