પ્રશ્ન. શું તેલ લગાવીને સંબંધ બાંધવાથી કોઈ નુકસાન થઈ શકે?
તમે પૂછી રહ્યા છો કે તમે તેલ લગાવવાની સમજ માં થતો હતો તેનાથી કોઈ નુકસાન થઈ શકે કે કેમ તો હું તમને કહેવા માગું છું કે તેનાથી મને ઘણું બધું નુકસાન થઈ શકે છે ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે જ્યારે તે બધું કરવા માટે જાય છે ત્યારે તેલ લગાવીને બધું કરે છે તો તેવા સમયની અંદર તેમને કોઈ પણ પ્રકારે સમસ્યા થવાની નથી
અને તેઓ કોઇ પણ પ્રકારે કઈ થવાનું નથી. પરંતુ હકીકતમાં તેવું હોતું નથી આપણા દેશની અંદર જો જોવામાં આવે તો સામાન્ય રીતે જે ભારતીય છે તે ઘણા બધા લોકો જ્યારે ઓઇલ આવે છે એટલે કે જે સામાન્ય રીતે તેલ આવતું હોય છે તેના દ્વારા બધું કરતા હોય છે અને તે માથામાં લગાવવાના તેલને જ્યારે તે પોતાના પ્રાઇવેટ ઉપર લગાવે છે
તેવા સમયની અંદર તેનું ઘર્ષણ વધી જતું હોય છે અને ત્યાં ગરમી પણ વધી જતી હોય છે અને ત્યારબાદ જે વસ્તુ કરવામાં આવે છે તેના કારણે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને ત્યાં ફોલ્લા પણ પડી જતા હોય છે એટલે હું તો તમને માત્ર એ લોકો ઊંચું કે તમારે તે વસ્તુ ન કરવી જોઈએ ઉપયોગ કરી શકો છો ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે
તે વસ્તુ કરવા માટે પણ ઘણી બધી વસ્તુ આવે છે તેને સામાન્ય રીતે જેલ કહેવામાં આવે છે અને તે નેટ ઉપર તમે સર્ચ મારશો તો તમને ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે તે ખૂબ જ સસ્તી આવે છે તમે 400 કે 500 રૂપિયા ખર્ચો છો. તો તેની અંદર પણ તમને આ વસ્તુ મળી જશે અને ત્યારબાદ તે વસ્તુ લગાવીને તમે બધું કરો છો તો તમને ઘણી મજા આવશે.
પ્રશ્ન. શું પ્રાઇવેટ પાર્ટ પર વાયબ્રેટર દ્વારા મજા લેવાથી કોઈ નુકસાન થઈ શકે?
તમે પૂછી રહ્યા છો કે તમે તમારા પ્રાઇવેટ પાર્ટ ઉપર વાઇબ્રેટર દ્વારા મજા લો તો તેનાથી કોઈ નુકસાન થઈ શકે કે કેમ તો હું તમને કહેવા માગું છું કે ઘણા બધા પુરુષો પણ હોય છે કે જ્યાં કરતા હોય છે અને ઘણી બધી સ્ત્રીઓ પણ હોય છે કે જે વાઈબ્રેટર નો ઉપયોગ કરતી હોય છે પરંતુ હું તો તમને માત્ર એ લોકો માગું છું કે તમે જો પુરુષ તરીકે તેનો ઉપયોગ કરતા હોય
તો તમારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ સામાન્ય રીતે વાઈબ્રેટર નો ઉપયોગ શું હોય છે સામાન્ય રીતે હોય છે તે અંદર જતું હોય છે અને ત્યારબાદ ખૂબ જ મજા આપવું છે પરંતુ જે પુરુષ હોય છે તેનો ભાગ આગળ હોય છે અને ફૂલેલો હોય છે અને આગળની શરૂઆતથી તેને ઘણી બધી વસ્તુઓ જે હોય છે તે જોવી પડતી હોય છે અને તેના કારણે તેને ઘણી બધી નુકસાન પણ થતું હોય છે
તેની જે નસો હોય છે તે ઢીલી થઈ શકે છે અને તેના કારણે તેને ઘણી બધી નુકસાન થઈ શકે છે એટલે સામાન્ય રીતે તમે સ્ત્રી છો અને આ વસ્તુ કરો છો તમે થોડાક સમય માટે કરી શકો છો પરંતુ સામાન્ય રીતે જે મજા આપે છે તે પુરુષ કોઈ મજા આપી છે
કે આનાથી કારણ કે તે એક મશીન છે અને મશીનની જેમ કોઈ વ્યક્તિ કામ કરી શકતું નથી એટલે હું તો તમને માત્ર માગું છું કે તમારા આ બધી વસ્તુઓ ના કરવી જોઈએ અને વાઇબ્રેટનો પણ યુઝ કરો છો તો થોડાક સમય માટે તમારે યુઝ કરવો જોઈએ અને ત્યારબાદ તેને પણ તમારે મૂકી દેવું જોઈએ.