અહીં AC વાળા બેડરૂમમાં ઠાઠથી રહે છે ગાયો! ઘરના સભ્યો બાળકોની જેમ રાખે છે ગાયની સંભાળ!

nation

સોશિલમીડિયા (Social Media) પ્રાણીઓના ફોટાઓથી ભરેલું પડ્યું છે. રાજસ્થાનના જોતપુરમાં રહેતા એક પરિવારે પોતાના ઘરમાં 3 ગાયોને રાખી છે. પરિવારના લોકો ગાયોને પોતાના બેડરૂમમાં ફરવા, બેસવા અને રમવાની પરવાનગી આપે છે. પરિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘COWSBLIKE’ શેર કર્યો છે. આ પરિવારે પોતાની ગાયોનું નામ ‘ગોપી’, ‘ગંગા’, અને ‘પૃથુ’ રાખ્યું છે. ક્લિપમાં એક ગાય ધાબડો ઓઢીને પલંગ પર બેઠી છે જ્યારે બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે.

ઘરમાં બાળકની જેમાં પાડવામાં આવે છે ગાય-
રાજસ્થાનમાં આવેલા જોધપુરના સુભાષ નગરમાં એક મહિલા પોતાના ઘરમાં ગાય અને વાછરડાને એક બાળકની જેમ રાખે છે. આ મહિલાનું ઘર સોશિયલ મીડિયામાં ‘COW HOUS’ નામથી ફેમસ થઈ ગયું છે.

જોધપુરમાં જોવા મળ્યા આવા દ્રશ્યો-
જોધપુરની આ મહિલાનું નામ સંજૂ કંવર છે. તેમણે જણાવ્યું કે ભલેને બધા મંદિર જઈને ભગવાન શંકરના વાહન નંદીની પૂજા કરે છે પરંતુ રસ્તા પર ગાયોને જોઈને તે ઈગનોર કરે છે. તેમને આના પર વિશ્વાસ નથી.

મહિલાએ કરી આ વાત-
મહિલાએ જણાવ્યું કે, ગાય પાલતુ પ્રાણી છે અને કોઈને નુકસાન નથી પહોંચતું. જો ગાયોને ઘરમાં રાખવામાં આવે તો દરેક પરિસ્થિતિઓ કપાઈ જાય છે.

તબેલામાં નહીં, બેડરૂમમાં બેસે છે ગાય-
આજના સમયમાં ઘણા લોકોના ઘરમાં ગાય હોય છે, જો કે, તેમને ખેતર અથવા તબેલામાં રાખવામાં આવે છે પરંતુ રાજસ્થાનની આ મહિલા બાળકની જેમ ગાયને અને વાછરડાને રાખે છે.

છેલ્લા 10 વર્ષથી સાળસંભાળ રાખે છે-
આ મહિલા દશ વર્ષથી પોતાના ઘરને સાળસંભાળ રાખે છે. આ મહિલા આખો દિવસ પાલતુ પ્રાણીઓની દેખરેખ રાખવામાં પસાર કરે છે.

Leave a Reply

Your email address will not be published.