આવી મહિલાઓ સાથે ક્યારેય ન કરો લગ્ન, થઇ જશો બરબાદ

GUJARAT

દુનિયાભરમાં દરેક વ્યક્તિના શરીર પર વાળ હોય છે. કોઇના હાથમાં હોય છે તો કોઇના પગમાં હોય છે તો કોઇના અનેક અંગમાં એવામાં મહિલાઓના શરીર પર વાળ ઓછા હોય છે. પરંતુ પુરૂષોના શરીર પર વધારે વાળ હોય છે. જ્યોતિષ અનુસાર, વાળ ઓછા હોવા અને વધારે હોવાના ઘણા શુભ અને અશુભ સંદેશ હોય છે. આપણે દરેક લોકોને ખબર છે કે જે મહિલાઓના વાળ લાંબા અને ભરાવદાર હોય છે. તે મહિલાઓ ભાગ્યશાળી હોય છે અને જે મહિલાઓની પાંપણના વાળ કાળા હોય છે તે મહિલાઓ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવામાં આજે અમે જણાવવા જઇ રહ્યા છીએ કે મહિલાઓને ક્યા ઓછા વાળ અને ક્યા વધારે વાળ હોય છે તેનાથી શુ થાય છે આવો જાણીએ.

મહિલાઓને આ જગ્યા પર ન હોવા જોઇએ વાળ

કહેવાય છે કે મહિલાઓના શરીરના ઘણા અંગો એવા હોય છે જ્યાં વાળ હોવા શુભ બિલકુલ પણ માનવામાં આવતા નથી અને તે અંગોમાં હાથ સામેલ છે. કહેવાય છે જે મહિલાઓના હાથ પર વાળ ઘણા વધારે પ્રમાણમાં હોય છે, તે વધારે ગુસ્સા વાળી હોય છે અને નાની-નાની વાતમાં અન્ય લોકો સાથે ઝઘડો કરવા લાગે છે. લગ્ન બાદ પતિને ખુશ રાખી શકતી નથી. ઓછા વાળ વાળી મહિલા ખૂબ સારી હોય છે.

પુરૂષ માટે હોય છે શુભ

કહેવાય છે જે પુરૂષોના હાથ પર વધારે પ્રમાણમાં વાળ હોય છે તે પુરૂષ શુભ માનવામાં આવે છે અને એવા પુરૂષ બુદ્ધિના ખૂબ તેજ અને વધારે જ્ઞાની હોય છે. કહેવાય છે કે જે પુરૂષના હાથ પર ઓછા વાળ અને બિલકુલ વાળ નથી હોતા તે મતલબી પુરૂષ હોય છે અને તે અન્ય વ્યક્તિને પરેશાન કરે છે સાથે જ કોઇપણ વ્યક્તિને ખુશ જોઇ શકતા નથી.

Leave a Reply

Your email address will not be published.