આ વર્ષે કારતક મહિનામાં કરો આ 7 વસ્તુ, ભવિષ્યમાં ક્યારેય પૈસા બાબતે વિચારવુંં નહીં પડે!

GUJARAT

હિન્દુ ધર્મમાં કારતક માસને પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ માસમાં વ્રત અને તપનું એક ખાસ મહત્વ હોય છે અને માન્યતા તો એવી છે કે આ શોમાં જો લોકો વ્રત, તપ કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ મહિનામાં ધન અને ધર્મ બંન્ને સંબંધિત ઉપાયો કરવામાં આવે છે.

કહેવામાં આવે છે કે કારતક મહિનો વિષ્ણુ ભગવાનને ખુબ જ પસંદ છે. આ જ મહિનામાં ભગવાન વિષ્ણુ લોકો પર કૃપા વરસાવે છે. પુરાણોમાં કારતક મહિના માટે નિયમો બનાવવામાં આવ્યા છે.

કહેવામાં આવે છે કે જે પણ લોકો આ નિયમોનું પાલન કરશે એમને ધાર્યું પરિણામ મળશે અને તેમની દરેક મનોકામના પુર્ણ થશે. તો આવો જાણીએ કે આ નિયમો શું છે

આ કામો વિશે વાત કરીએ તો દીપદાન, તુલસી પુજા, જમીન પર સુવુ, શરીર પર તેલ ન લગાવવું, દહીં ન ખાવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ધીરજ રાખો, આ 7 વસ્તુ જો કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પણ કૃપા મળે છે.

Leave a Reply

Your email address will not be published.