આ રીતનું સંભોગ કરવાથી પ્રાઈવેટ પાર્ટને થાય છે નુકસાન

GUJARAT

સેક્સ લાઈફનો એક અવિભાજ્ય હિસ્સો છે. કેટલાક કપલ સેક્સને લઈને એટલા એકસાઈટેડ હોય છે કે તેમાં નવા નવા પ્રયોગ કરતા રહે છે. નવી નવી જગ્યાઓ પર જઈને સેક્સ માણતા હોય છે. આવા જ વધુને વધુ સેક્સમાં આનંદ મેળવવાના ચક્કરમાં કેટલાક લોકો પુલ કે બીચના કિનારે સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ કરવા લાગે છે પણ આવું કરતા પહેલા સો વખત વિચારજો કેમકે એકસ્પર્ટનું માનવુ છે કે આવું કરવાથી ખાસ કરીને મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ખતરનાક ચેપ લાગી શકે છે.

વોટર સેક્સથી વજાઈનાને થાય છે ગંભીર નુકસાન

સ્ત્રીઓનું શરીર કુદરતી રીતે જ ખુબજ અટપટુ છે. જો ખાસ રીતે તેને સાચવવામાં ન આવેતો ભયંકર બીમારીઓનો શિકાર થવાનો વારો આવે છે. કેટલાક લોકો સેક્સ અને રોમાચંક બનાવવાના ચક્કરમાં નોટર સેક્સ કરે છે. આનુ કરવાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા અને બીજા કિટાણુઓ બીમારી ફેલાવી અને ચેપ ફેલાવે છે. આવા દૂષિત પાણીમાં સેક્સ કરવાથી ખુબજ નુકસાન થાય છે.

એક્સપર્ટ અનુસાર પાણીમાં સેક્સ કરવાથી લુબરીકેશન ખતમ થઈ જાય છે. વજાઈનલ લુબરીકેશન પણ પાણી જ હોવાથી પાણીમાં જવાથી વહી જાય છે અને નેચરલ લૂબરીકેટ પૂરૂ થઈ જતા સેક્સ પર આની અસર થાય છે.

ઇરીટેશન અને ખંજવાળ આવવી

ક્યારેક સેક્સ કર્યા બાદ સ્વચ્છતા પર પુરતુ ધ્યાન ન આપવામાં આવે તો પ્રાઈવેટ પાર્ટમાં ઇન્ફેક્શન લાગે છે ક્યારેક ખંજવાળ આવે છે આને સામાન્ય ન લેતા ડોક્ટરી સલાહ લેવી જોઈએ. મહિલાઓએ તો ખાસ ડેટોલ કે વી-વોસ જેવા લિક્વીડથી પ્રાઈવેટ પાર્ટને સાફ કરવો જોઈએ, પીરિયડસ દરમિયાન સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

યૂટીઆઈની સમસ્યા

વોટર સેક્સના કારણે તમને યૂટીઆઈની સમસ્યા થઈ શકે છે. બેક્ટરીયા યૂરિનરી ટ્રેક્ટથી અંદર જઈને યૂટીઆઈને જન્મ આપે છે. આ તમામ સમસ્યાઓ ન થાય તે માટે સેક્સ કરતા પહેલા થોડી સાવધાની રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *