આ ફૂડ્સ વિયાગ્રાની જેમ કરે છે કામ, સંભોગની મજા થશે બમણી

nation

શુ તમે જાણો છો કે સેક્સ માનવીય જીવનના એક એવો પળ હોય છે જેનાથી જોડાયેલા કેટલાક તથ્ય આપણા માટે જાણવા ખૂબ જરૂરી હોય છે. લાઇફસ્ટાઇલના વધતા તણાવના કારણથી બીમારીઓ વધી જાય છે.

સાથે જ સેક્સુઅલ રિલેશનશિપ પર પણ તેની અસર પડે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક સુપર ફૂડ્સની મદદ લઇ શકો છો. આ ફૂડ્સ શારીરિક ક્ષમતાને વધારવા માટે અસરકારક છે. એટલું જ નહીં આ ફૂડ્સ વિયાગ્રાની જેમ કામ કરે છે. જેનાથી તમે લાંબા સમય સુધી ફૂડ્સનો આનંદ લઇ શકો છો.

તરબૂચ ગરમીમાં સૌથી વધારે ખાવામાં આવતા ફળમાંથી એક છે. તેનાથી શરીરમાં પાણીની પૂર્તિ પણ થાય છે. આ રીતે આ વિયાગ્રાની જેમ કામ કરે છે. જોકે, તરબૂચમાં સિદ્રુલાઇન હોય છે જે નાઇટ્રિક ઓક્સાઇડનું નિર્માણ કરે છે. તે તત્વ સેક્સુઅલ સ્ટેમિના વધારે છે. અને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે નપુંસકતાને ઓછી કરે છે. તેને તમે શરબત તરીકે પણ લઇ શકો છો.

એક ઉંમર બાદ પુરૂષોમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય છે અને ટેસ્ટોસ્ટેરોન ઘટવા લાગે છે. બ્રોકલીમાં ઇંડોલનું વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે.

તેની સાથે જ તે મેલ સેક્સ હોર્મોનમાં પણ વધારો કરે છે. બ્રોકલી નિયમિત રીતે સેવનથી શારીરિક ક્ષમતા વધે છે અને અંતરંગતાની ઇચ્છામાં વધારો થાય છે. તેનાથી તમે તમારા પાર્ટનરને પૂર્ણ રીતે સંતુષ્ટ કરી શકશો. તેનું નિયમિત રીતે સેવન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *