આ આખુ અઠવાડિયુ કેવુ રહેશે તમારા માટે જાણો સાપ્તાહિક રાશિફળ

DHARMIK

આપનું સપ્તાહ : તા. 30-01-22 થી 05-02-22 સુધી કેવપ રહેશે જાણીલો તમારૂ સાપ્તાહિક રાશિફળ

મેષ : અ. લ. ઇ.

માનસિક, ભાવનાત્મક તણાવ હળવું બને. નાણાં, ઉઘરાણી, કરજના કાર્યો હલ કરજો. જમીન-મકાન, વાહનની ચિંતા દૂર થવા લાગે. નોકરી, વ્યવસાય, ઉદ્યોગમાં કાર્યબોજ વધે. કૌટુંબિક, લગ્નજીવનમાં પ્રસન્નતા રહે. પ્રણય જીવન-મિત્ર વર્ગથી અજંપો દૂર થાય. મિલન મુલાકાત. પ્રવાસમાં પ્રતિકૂળતા. વિદ્યાર્થી, અભ્યાસ અંગે વિલંબથી સુખ. શેર, સ્ટોક, સ્પેક્યુલેશનમાં ધાર્યું થતું અટકે.

વૃષભ : બ.વ.ઉ.

માનસિક, ભાવનાત્મક, સમસ્યા ઉદ્ભવતી લાગે. નાણાં, ઉઘરાણી, કરજ અંગે ગફલતમાં ન રહેશો. જમીન-મકાન, વાહન અંગે કોઈ સાનુકૂળ તક મળે. નોકરી, વ્યવસાય, ઉદ્યોગ અંગેના કાર્યમાં પ્રગતિ થાય. કૌટુંબિક, લગ્નજીવનના પ્રશ્નો હલ થાય. પ્રણયજીવન-મિત્રવર્ગ અંગે દુઃખ દૂર થાય. મિલન મુલાકાત. પ્રવાસમાં આનંદ મળે. વિદ્યાર્થી, અભ્યાસ અંગે ચિંતાનો ઉકેલ મળે.

મિથુન : ક.છ.ઘ.

માનસિક, ભાવનાત્મક, પ્રશ્નો હલ કરી શકો. નાણાં, ઉઘરાણી, કરજની બાબતો ઊકેલાય. જમીન-મકાન, વાહનના પ્રશ્નો ગૂંચવાતા લાગે. નોકરી, વ્યવસાય, ઉદ્યોગમાં લાભદાયી રચના. કૌટુંબિક, લગ્નજીવનમાં સંવાદિતા સર્જી લેજો. પ્રણયજીવન-મિત્રવર્ગ અંગે મનદુઃખ વધતુ લાગે. મિલન મુલાકાત. પ્રવાસ અંગે સાનુકૂળ તક મળે. વિદ્યાર્થી, અભ્યાસ અંગે ફળ દૂર ઠેલાય. શેર, સ્ટોક, સ્પેક્યુલેશનમાં જોખમ ભારે પડે.

કર્ક : ડ.હ.

માનસિક, ભાવનાત્મક, ટેન્શનનો ઉકેલ મળે. નાણાં, ઉઘરાણી, કરજ અંગેની ચિંતા હળવી થાય. જમીન-મકાન, વાહનના કાર્ય માટે પ્રગતિકારક. નોકરી, વ્યવસાય, ઉદ્યોગમાં સફળતાના સંજોગો. કૌટુંબિક, લગ્નજીવન અંગે સાનુકૂળતા વધે. પ્રણયજીવન-મિત્રવર્ગ અંગે બેચેની અનુભવાય. મિલન મુલાકાત. પ્રવાસ સફળ બને. વિદ્યાર્થી અભ્યાસ અંગે ધીમી પ્રગતિ થાય.

સિંહ : મ.ટ.

માનસિક, ભાવનાત્મક સ્થિતિ બેચેનીભરી રહે. નાણાં, ઉઘરાણી, કરજના પ્રશ્નો ગૂંચવાતા જણાય. જમીન-મકાન, વાહનના કાર્યમાં રૂકાવટ જણાય. નોકરી, વ્યવસાય, ઉદ્યોગ અંગે સફળતાની તક. કૌટુંબિક, લગ્નજીવન અંગે પ્રસન્નતા વધે. પ્રણયજીવન-મિત્રવર્ગ અંગે રાહતના સંજોગો. મિલન મુલાકાત. પ્રવાસ અંગે વિલંબ વધે. વિદ્યાર્થી, અભ્યાસ અંગે સાનુકૂળ તક મળે.

કન્યા : પ.ઠ.ણ.

માનસિક, ભાવનાત્મક, તણાવ દૂર થવાની આશા. નાણાં, ઉઘરાણી, કરજ અંગે મદદના સંજોગો. જમીન-મકાન, વાહન અંગે પ્રતિકૂળતા દૂર થાય. નોકરી, વ્યવસાય, ઉદ્યોગ અંગે લાભના સંજોગો. કૌટુંબિક, લગ્નજીવન માટે સાનુકૂળતા વધે. પ્રણયજીવન-મિત્રવર્ગ અંગે નિરાશા દૂર થાય. મિલન મુલાકાત. પ્રવાસ અંગે સાનુકૂળ તક મળે. વિદ્યાર્થી, અભ્યાસ અંગે ધાર્યું વિલંબમાં પડે. શેર, સ્ટોક, સ્પેક્યુલેશનથી દૂર રહેવું સારું.

તુલા : ર.ત.

માનસિક, ભાવનાત્મક, મૂંઝવણ દૂર થતી જણાય. નાણાં, ઉઘરાણી, કરજ પ્રત્યે ધ્યાન આપી શકશો. જમીન-મકાન, વાહનના પ્રશ્નો હલ કરવા પ્રયાસ કરવા. નોકરી, વ્યવસાય, ઉદ્યોગના કાર્યમાં ફતેહ. કૌટુંબિક, લગ્નજીવનમાં અશાંતિ દૂર થાય. પ્રણયજીવન-મિત્રવર્ગથી સંવાદિતા સધાય. મિલન મુલાકાત. પ્રવાસ અંગે સફળતા. વિદ્યાર્થી, અભ્યાસ અંગે મહત્ત્વની મદદ મળે. શેર, સ્ટોક, સ્પેક્યુલેશનમાં ખોવાના ચાન્સથી ચેતવું.

વૃશ્ચિક : ન.ય.

માનસિક, ભાવનાત્મક, દર્દ દૂર થાય. નાણાં, ઉઘરાણી, કરજના કાર્ય માટે સાનુકૂળતા. જમીન-મકાન, વાહન અંગે મદદ મેળવી શકશે. નોકરી, વ્યવસાય, ઉદ્યોગ અંગે વિલંબથી સફળતા. કૌટુંબિક, લગ્નજીવનમાં મનદુઃખીનો પ્રસંગ. પ્રણયજીવન-મિત્રવર્ગ અંગે બેચેની વધે. મિલન મુલાકાત. પ્રવાસ અંગે વિઘ્ન જોવા મળે. વિદ્યાર્થી, અભ્યાસ અંગે કોઈ સાનુકૂળતા ન રહે. શેર, સ્ટોક, સ્પેક્યુલેશનમાં લાભની તક.

ધન : ભ.ધ.ઢ.ફ.

માનસિક, ભાવનાત્મક, ટેન્શન હળવું બને. નાણાં, ઉઘરાણી, કરજ અંગેની ચિંતા દૂર થાય. જમીન-મકાન, વાહનના કાર્યમાં અવરોધ જણાય. નોકરી, વ્યવસાય, ઉદ્યોગ અંગે લાભદાયી સંજોગ. કૌટુંબિક, લગ્નજીવનમાં સમસ્યા જણાય. પ્રણયજીવન-મિત્રવર્ગથી સંવાદિતા સર્જી લેજો. મિલન મુલાકાત. પ્રવાસમાં સાવધ રહેવું. વિદ્યાર્થી, અભ્યાસ અંગે પ્રતિકૂળતા. શેર, સ્ટોક, સ્પેક્યુલેશનથી નુકસાન ટાળજો.

મકર : ખ.જ.

માનસિક, ભાવનાત્મક, લાગણી પર સંયમ જરૂરી. નાણાં, ઉઘરાણી, કરજ પ્રત્યે ઉપેક્ષા ન રાખશો. જમીન-મકાન, વાહનના પ્રશ્નોથી તણાવ જણાય. નોકરી, વ્યવસાય, ઉદ્યોગમાં પ્રગતિના સંજોગો. કૌટુંબિક, લગ્નજીવન અંગે સફળતાની તક મળે. પ્રણયજીવન-મિત્રવર્ગ અંગે નિરાશા દૂર થાય. મિલન મુલાકાત. પ્રવાસમાં વિઘ્નવાદ પ્રસન્નતા. વિદ્યાર્થી, અભ્યાસ અંગેની ચિંતા દૂર થાય. શેર, સ્ટોક, સ્પેક્યુલેશનમાં સાવધ રહેવું.

કુંભ : ગ.શ.સ.

માનસિક, ભાવનાત્મક પ્રશ્નો હલ થઈ શકે. નાણાં, ઉઘરાણી, કરજ માટે સાનુકૂળ તક મળે. જમીન-મકાન, વાહન અંગે લાભની આશા. નોકરી, વ્યવસાય, ઉદ્યોગમાં સફળતાના સંજોગો. કૌટુંબિક, લગ્નજીવનમાં મનભેદ ટાળજો. પ્રણયજીવન-મિત્રવર્ગ અંગે લાગણી ઘવાતી લાગે. મિલન મુલાકાત. પ્રવાસમાં વિલંબ જોવા મળે. વિદ્યાર્થી, અભ્યાસ અંગે ધાર્યું અટકતું લાગે. શેર, સ્ટોક, સ્પેક્યુલેશનમાં રાહતની આશા.

મીન : દ.ચ.ઝ.થ.

માનસિક, ભાવનાત્મક, પરિસ્થિતિ અસમતોલ બને. નાણાં, ઉઘરાણી, કરજના કાર્યમાં મુશ્કેલી દૂર થાય. જમીન-મકાન, વાહનમાં પ્રશ્નો હલ થતા લાગે. નોકરી, વ્યવસાય, ઉદ્યોગ અંગે મહત્ત્વની તકો આવે. કૌટુંબિક, લગ્ન જીવનમાં પ્રસન્નતાનો પ્રસંગ. પ્રણયજીવન-મિત્રવર્ગથી અંતઃકરણમાં દુઃખ. મિલન મુલાકાત. પ્રવાસ સફળ થાય. વિદ્યાર્થી, અભ્યાસ અંગે પ્રતિકૂળતા જણાય.

Leave a Reply

Your email address will not be published.