જેકી શ્રોફ, સૈફ અલી ખાન, આમિર ખાન જેવા દક્ષિણના ઘણા કલાકારો અને સુપરસ્ટાર્સ સાથે કામ કરનાર દિપ્તી ભટનાગર 53 વર્ષની વયે પણ બોલ્ડ અને ગ્લેમરસ છે.
90 ના દાયકામાં કરોડો દિલો પર રાજ કરનારી દીપ્તિએ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે,
પરંતુ આજે પણ તેના ફેન્સ ફોલોઇંગમાં કોઈ ખામી નથી. તે ઘણીવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હિન્દી અને સાઉથની ઘણી ફિલ્મોમાં પોતાનો જાદુ ફેલાવનારી દિપ્તી ભટનાગર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે,
પરંતુ તે હજી સોશિયલ મીડિયા પર એટલી લોકપ્રિય છે કે તે 90 ના દાયકામાં હતી. તો આવો જોઇએ તેની સુંદરત તસવીરો…