પ્રશ્ન. મારાથી મારી પત્ની હવે સંતોષ પામતી નથી મારી શારીરિક શક્તિઓ ને વધારવા હું શું કરી શકું?
તમે જણાવી રહ્યા છો કે તમારાથી તમારી પત્ની હવે સંતોષ પામતી નથી અને જેના કારણે તમારી શારીરિક શક્તિઓને વધારે હોય તો તમે શું કરી શકો તો હું જાણવા માગું છું કે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જ્યારે કોઈ દંપતી નવા નવા હોય છે તેઓ સામેની અંદર તેઓ પતિ તેની પત્નીને સંતોષ આપી શકતો હોય છે
પરંતુ જેમ જેમ તેઓની ઉત્તેજના વધતી જતી હોય તેવી રીતે તેમની શારીરિક શક્તિઓ પણ વધતી હોતી નથી ઘણી બધી વખત એવું થતું હોય છે કે પતી જ હોય છે કે પતિને સંતોષ નથી આપી શકતો અને તેના કારણે ઘરની અંદર ઝઘડાઓ થતા હોય છે અને કલેશ પણ થતો હોય છે અને એવું પણ લાગતું હોય છે કે ભાઈ હવે આ વધારે ચાલવાનું નથી
પરંતુ હું તમને માત્ર ને માત્ર જાણવા માગું છું કે તમારી પત્ની તમારાથી સંતોષ ન થતું હોય તો તેઓ સમયની અંદર તમે કોઈ ગોળીનો ઉપયોગ કરી શકો છો અથવા તે પણ તમારાથી ન થતું હોય તો તમે ડોક્ટરને બતાવી શકો છો ડોક્ટર તમને સારું એવું સજેશન આપશે અને તે પ્રમાણે જો તમે કાર્ય કરો છો તો તમને કોઈપણ પ્રકારની સમસ્યાઓ થવાની નથી
અને તમે સામાન્ય રીતે બધું કરી શકો છો પરંતુ જરૂર માત્ર ને માત્ર એટલી જ છે કે તમે ડોક્ટરની સલાહ લો અને જે પ્રમાણે તમને કહે છે તે રીતે તમે કરો તો જલ્દી જ તમારી શારીરિક શક્તિઓ વધી જશે નેચરલી સારી શકે છે અને સામાન્ય રીતે તમારે વધારવી હોય તો આ શક્તિઓ તમે ગોળીથી પણ જલ્દી વધારી શકો છો.
પ્રશ્ન. હું એક દવા પીવ છું જેનાથી હું લાંબો સમય સુધી મારી ગર્લફ્રેન્ડ ને લબ લબાવી શકું તેનાથી મને કોઈ સમસ્યા થઈ શકે?
તમે જણાવી રહ્યા છો કે તમે સામાન્ય રીતે લાંબા સમયથી એક દવા પીવો છો અને જેના કારણે તમે તમારી ગર્લફ્રેન્ડ લાંબા સમય સુધી બધું કરી શકો છો પરંતુ શું તેનાથી તમારી કોઈ સમસ્યા થઈ શકે કે કેમ તો હું તમને જાણ માંગુ છું કે જ્યારે કોઈ વ્યક્તિ સામાન્ય રીતે લગ્ન પહેલા અથવા તો લગ્ન થઈ પણ ગયા હોય એને લાંબા સમય સુધી ગોળીનો પ્રયોગ કરતો હોય છે
તેવા સમયની અંદર નીચે નેચરલી સિસ્ટમ હોય છે તે ખરાબ થઈ જતી હોય છે ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે સામાન્ય રીતે જ્યારે બાળકો પેદા કરવાની વાત આવતી હોય તેવા ની અંદર તેનું જે સ્પરમ કાઉન્ટ છે તે ખૂબ જ ઓછા થઈ જતા હોય છે અને જેના કારણે ખુબ જ સમસ્યા આવતી હોય છે તેઓ બાળક પણ પેદા કરી શકતા નથી જેના કારણે ખૂબ જ અઘરું થતું હોય છે
પરંતુ આવું એટલા માટે થતું હોય છે કારણ કે તેઓએ લાંબા સમય સુધી બધી ગોળીઓ લીધી હોય છે અને આ ઘોડીની અસર પછી બોલતી હોય છે જેથી તમારે આવી ગોળીઓના લેવી જોઈએ તમારે માત્ર ને માત્ર નેચરલી થી બધું કામ કરવું જોઈએ તમે નેચરલી દેજો કદાચ એવું બની શકે કે અડધી કલાક સુધી પણ ટકી શકતા હોય તો અડધી કલાક નહીં
પરંતુ 15 મિનિટ પણ ટકી શકતા હોય તો તે ખૂબ જ સારી વાત કહી શકાય અને તમે જ્યારે આટલું પણ કરો છો તો તમારા માટે ખૂબ જ સારું છે ને તમે તમારું બધું કરી શકો છો એટલે તમારે વધારે આસાની રાખવાની પરંતુ આટલું નેચરલી કરો તો પણ સારું છે એટલે આગળ જતા તમને કોઈ સમસ્યાનો ન થાય.