પ્રશ્ન. મારો પતિ વિદેશ ગયો છે અને મને ચ પા ચપી બોલાવવાની ખૂબ જ ઇરછા થાય છે હું શું કરું?
તમારો સવાલ એકદમ વ્યાજબી છે તેમાં કોઈ પણ પ્રકારે આમતેમ થતું નથી કારણ કે તમે જે જણાવી રહ્યા છો તે સત્ય છે અને ઘણા બધા લોકોના પહેલા પણ આવા સવાલ આવી ગયેલા છે જેનો ઉકેલ લાવવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારા સવાલની જો વાત કરીએ તો તમે જણાવી રહ્યા છો કે તમારા જે પતિ છે તે વિદેશ ગયા છે
અને જેના કારણે તમને બધું કરવાની ઈચ્છા થાય છે પરંતુ તે તમારી સાથે નથી તો તમે શું કરી શકો છો સૌ પ્રથમ હું તમને જણાવવા માટે માગું છું કે ઘણી બધી હોય છે કે જેમાંના પછી બહાર ગયા હોય છે તે સમયની અંદર તેઓ બધું એકલા મૂકી લેતા હોય છે અને બધાને ઘરે બનાવજો અને બધું કરતા હોય છે પરંતુ હું તમને માત્ર ને માત્ર એટલું જ કહેવા માગું છું
કે આવું તમારે ન કરવું જોઈએ તો મને લાગે છે કારણ કે તું મારા જે પતિ છે જે તમારી માટે વિદેશમાં ગયા છે અને તમારી માટે કમાવવા માટે ગયા છે જેથી તમારે તેઓની સાથે એવું ના કરવું જોઈએ અને તમારે મારી સાથે દગો ન કરવો જોઈએ કારણ કે સામાન્ય રીતે તમારા પતિ તમારી માટે વિદેશ ગયા છે અને જ્યારે તમારા પતિ તમારી માટે જાય છે
તો તમને કદાચ ઇરછાઓ જાગતી હોય તો તેની માટે તમારે તમારા પતિ સાથે આવું ના કરવું જોઈએ તેવું મને લાગે છે. એટલે તમ કેટલાક આ કામ કરવાના રમકડાં આવે છે તેનો ઉપયોગ કરી શકો છો અને તમે અંગત મજા માણી શકો છો અને ત્યાર બાદ માટે એટલું જ કહેવું છે કે તમારાથી વધારે ના રહેવાતું હોય તો પછી તમે તમારા પતિ અહીંયા બોલાવવા માટે કહી શકો છો તેવું મને લાગે છે.
પ્રશ્ન. મારી સાથે બે થી ત્રણ વાર ગચગાચી બોલાવ્યા બાદ મારો બોયફ્રેન્ડ મારામાં રસ ધરાવતો નથી હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમારો જે બોયફ્રેન્ડ છે તે તમારી સાથે બે થી ત્રણ વખત બધું કરે છે અને ત્યારબાદ તમારો જે બોયફ્રેન્ડ છે ધરાવતો નથી અને તમને ખૂબ જ ખોટું લાગી જાય તો તેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને માત્ર ને માત્ર એટલું જ જાણવા માગું છું કે તમારી સાથે જો આવું બધું થતું હોય તો તેની માટે એક સિમ્પલ રસ્તો એટલો છે
કે તમારે તેમને વેલ્યુ કરાવી પડશે કોઈપણ વ્યક્તિ હોય છે તેને સામાન્ય રીતે કોઈ વસ્તુ મળી જતી હોય છે તેવા સમયની અંદર તેને વસ્તુની રહેતી નથી જેના કારણે હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમારે તમને તમારી વેલ્યુ કરાવી પડશે તેમને જ્યારે તમારી વેલ્યુ થશે તેવા સમયની અંદર તમે બધું કરી શકશો તેની સિવાય તમારે કંઈ થવાનું નથી. એટલે તમારે તો માત્ર ને માત્ર એટલું જ વિચારવાનું છે કે તેઓ તમારી સાથે આવું કરતા હોય તો તમે તેમની સાથે વાતચીત કરી શકો છો અને તમારા બોયફ્રેન્ડને તમે સમજાવી શકો છો
કે મને આ રીતે ગમતું નથી અને રિલેશનની અંદર કોઈપણ બાબતો હોય છે તેને તમે ગંભીરતાથી સમજાવો છો. તો તેવા સમયમાં જે વ્યક્તિ ગંભીર હોય છે તે સમજી જતું હોય છે અને જે લોકો ગંભીર નથી હોતા તે સમજતા નથી અને જો તે આ વાતને સમજે છે તો તમે તેમની સાથે આગળ વધી શકો છો નહીંતર તમે ત્યાંથી તમારી રિલેશનશિપને ટૂંકાવી પણ શકો છો તેવું મારું માનવું છે.