પ્રશ્ન. હું ૨૪ વર્ષનો છું અને મને શારીરિક સંબંધ બાંધવાના ખૂબ જ ખરાબ સપનાઓ આવે છે અને રાત્રે મારો સફેદ માલ નીકળી પણ જાય છે મારે શું કરવું જોઈએ?
જવાબ : તમારી ઉંમર હજુ 24 વર્ષની છે અને શારીરિક સંબંધો બાંધવાના તમને ખૂબ ખરાબ સપના આવે છે અને રાત્રે તમારું સફેદ માલ પણ નીકળી જાય છે તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ તો આને સ્વપ્નદોષ કહેવામાં આવે છે ઘણા બધા એવા પુરુષો હોય છે અને છોકરાઓ હોય છે
જેમને આવી પ્રોબ્લેમ આવતી હોય છે કારણ કે તેઓ ખૂબ જ વધારે પ્રમાણમાં વીડિયો જોતા હોય છે અને ઘણી વખત વિડીયોઝ નથી જોતા હોતા તો પણ આપણું જે મન હોય છે તેવી કેટલીક વાત અશ્લીલ વાતો આપણા મગજમાં લાવતું હોય છે જેના કારણે આપણને આવા જ સપનાઓ આવતા હોય છે અને આપણું નીકળી જતું હોય છે
પરંતુ તમારે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી પહેલી વાત એ તમારી આદત નથી એ તો ઓટોમેટિક બધી થતી પ્રોસેસ છે જે જો તમારો સફેદ માલ નીકળી પણ જાય છે તો તમારે તેવી રીતે ડરવાની જરૂર નથી કે તમને અશક્તિ આવી જશે અથવા તો તમે હસ્તમૈથુન કરો છો ભલે તમે હસ્તમૈથુન નથી કરતા અને છતાં પણ આવું નીકળી જજો
તો તેમાં તમારે ગભરાવાની કોઈ જરૂર નથી એ સમય જતા તેને સમય આપો તે પણ સારું થઈ જશે અને જો તમે વિડીયો જોતા હોય તો તે વિડીયો જોવાનું ઓછું રાખો બાકી આનું કોઈ પ્રકારે સોલ્યુશન નથી ધીમે ધીમે બધું ધીમે ધીમે સારું થતું જાય છે.
પ્રશ્ન. હું ૨૦ વર્ષનો છું મારી એક ગર્લફ્રેન્ડ છે તે ૨૧ વર્ષની છે શું અને બંને સંબંધ બાંધી શકીએ?
જવાબ : તમે કહો છો કે તમે 20 વર્ષના છો અને તમારી એક ગર્લફ્રેન્ડ છે જે ૨૧ વર્ષની છે તો તમે બંને સંબંધ બાંધી શકો કે કેમ અરે તમે સંબંધ કેમ ન બાંધી શકો? તમે જરૂરથી સંબંધ બાંધી શકો કારણ કે તમારી ઉંમર 20 વર્ષ છે અને તમારી ગર્લફ્રેન્ડ ની ઉમર 21 વર્ષની છે જેથી તમે બંને સમજુ લોકો છો. તમારી ગર્લફ્રેન્ડ જો માને છે કે તમે તેમની સાથે સંબંધ બાંધવો
તે તમને કહેતી હોય અને તમે બંને સમજૂતીથી જો બધું કરવા માંગતો હોય તો તમે જરૂરથી કરી શકો છો તમારે કોઈની સામે ડરવાની જરૂર નથી કારણ કે તમારી જે ગર્લફ્રેન્ડ છે તેની ઉંમર 20 વર્ષથી ઉપરની છે અને સરકારે જણાવ્યું છે તે મુજબ તેની ઉંમર 20 વર્ષથી ઉપરની છે જે તમે તેમની સાથે સંબંધ બાંધી શકો છો પરંતુ સંબંધમાંથી વખતે તમારે એક વાત જરૂરથી ધ્યાન રાખવાની છે કે તમારી જે ગર્લફ્રેન્ડ છે તેમને કહેવું પડશે
તમારે કે તમે કોન્ડમ પહેરીને જ કરવાના છો કારણ કે તમે જ્યારે કોન્ડમ નહીં પહેરો અને તેની વગર કરવા જશો તો તમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ છે ઘણા બધા છોકરાઓ એવું કરતા હોય છે કે છોકરીઓને વધારે સમય ટકાવી રાખવા માટે ગોળીઓ પીવડાવતા હોય છે તો તમારે આવું કરવાની કોઈ જરૂર નથી તમે નેચરલી તેની સાથે કરો તમારું નીકળી જાય છે તો પણ કોઈ વાંધો નથી પરંતુ નેચરલી કરવાનું રાખો અને તમે પણ જો એવું લેવાનું વિચારી રહ્યા હોય પહેલી વખતમાં તો તમારે તેવું કરવાની કોઈ જરૂર નથી તમારે નેચરલી કરવાનું છે જેનાથી તમને વધારે મજા આવશે ને તમને ખૂબ જ મજા આવશે તેની ગેરંટી છે.