પ્રશ્ન. હું એક ઓફિસમાં કામ કરું છું. મને કામ કરતા કરતા પણ હસ્ત મૈથુન કરવાનું મન થઇ જાય છે અને હું અંદાજે ૭ વાર આવું કરું છું મારે આ આદતથી છૂટવા શું કરવું જોઈએ ?
જવાબ : તમે કહો છો એમ કે તમે એક ઓફિસમાં કામ કરો છો અને તમને કામ કરતા કરતા પણ હસ્તમૈથુન કરવાનું મન થઈ જાય છે ને તમે અંદાજે સાત વખત આવું કરો છો તો તમારે આદત થી છુટવા માટે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને એક વાત કહું છું કે તમે કહો છો તે વાત બિલકુલ સાચી છે કે આ તમારી આદત છે
કારણ કે કામ કરતા કરતા પણ જો આવું થવું તે ખૂબ જ ખરાબ બાબત કહી શકાય હું અવારનવાર લોકોને કહેતો આવું છું અને વાંચે કોને પણ કહે તો છું કે તમને જેટલી વખત મન થાય તેટલી વખત કરવું જોઈએ પરંતુ જ્યારે નવરાશની ક્ષણ હોય છે ત્યારે તમે જ્યારે કોઈ કામ કરો છો તો કોઈ બીજા કામમાં વ્યસ્ત છો અને વ્યસ્તતાના સમયમાં જો તમને આવું થાય છે
તો તે તમારી ખૂબ જ ખરાબ આદત છે તો સૌ પ્રથમ તો તમે ભૂતકાળમાં કરેલી કેટલીક ભૂલો છે તેના કારણે તમને આ વસ્તુઓ થઈ રહી છે તમારે પહેલા તો જે વિડીયો જોતા હોય તો તે જોવાનું મૂકી દેવાનું છે સાથે તમે જ્યારે સવારની સમય ઉઠો છો ત્યારે ફોન હાથમાં પકડવાનો નથી તેની કરતા તમારે યોગાસન કરવાનું છે મેડીટેશન કરવાનું છે આવું તમે જેટલું વધારે કરો છો તેટલો જ ફાયદો તમને થશે અને તમારી જે આદત છે તે ધીમે ધીમે છૂટી જશે.
પ્રશ્ન. મારું નામ વિનીત છે. મને એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે મારે તેની સાથે સંબંધ બાંધવો છે તેની ઉંમર ૫૫ વર્ષની છે અને મારી ઉંમર ૨૫ વર્ષની છે મારે તેમની સાથે સંબંધ બાંધવા કંઈ કંઈ કાળજી લેવી જોઈએ?
જવાબ : તમારું નામ આપવા માટે ખુબ ખુબ આભાર વિનીત તમે કહો છો કે સ્ત્રી સાથે તમને પ્રેમ થઈ ગયો છે અને હવે તમારે તેની સાથે સંબંધ બાંધવો છે પણ તેની ઉંમર 55 વર્ષની છે અને તમારી ઉંમર માત્ર 25 વર્ષ છે તો માટે તમારે સંબંધ બાંધવા માટે ગઈકાલે લેવી જોઈએ તો સૌપ્રથમ તો હું તમને જણાવવા માંગીશ કે તમે આટલી મોટી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ કર્યો છે
તે તમારી નાનપણ છે તમને ખબર નથી પડતી કે શું છે એ તો મને ખબર નથી પરંતુ બની શકે તમારે શારીરિક સંબંધ બાંધવો છે અને તમે તો પૂછી રહ્યા છો કે તમારે શું કાલે જ લેવી જેથી કાળજી લેવાની સંદર્ભ બાજુ તમને વધારે વાત કરવાનો છું. બીજી કઈ તમને સલાહ આપવાનો નથી તો તમે સામાન્ય રીતે કાળજી લેવામાં તો એટલી કાળજી લઈ શકો કે તે વ્યક્તિ છે તેની ઉંમર ખૂબ જ મોટી છે
જેથી તે સ્ત્રી સાથે તમે જ્યારે કરવા જાવ છો ત્યારે તે તમારી ઉંમરની નથી જેથી તમે તેની સાથે વધારે બળજબરી પૂર્વક અથવા તો તમે ખૂબ જ ઝડપથી બધું કાર્ય નહીં કરી શકો કારણ કે તે 55 વર્ષની છે જેથી તેને ઘણી બધી સંભાવના રહેશે
બીજી વસ્તુ એ પણ છે કે વ્યક્તિ જ્યારે 55 વર્ષની થઈ જાય છે ત્યારે જ સ્ત્રી હોય છે તેને બધું આવતું હોતું નથી જેના કારણે તેને ઘણી બધી પ્રોબ્લેમ કરવામાં આવતી હોય છે અને સામાન્ય રીતે વધારે તે સમય ટકી શકતી નથી જેના કારણે એ સમસ્યાઓ તમને આવી શકે છે બાકી તમારે કાળજી લેવાની નથી તમ તારે મન ફાવે તેમ તમે કરી શકો છો.