પ્રશ્ન. મારી ઉંમર વધતાં ની સાથે હવે મને ચ પા ચ પી ની ઇરછા થાય છે પણ હું કરી શકતો નથી હું શું કરું?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમારી ઉંમર વધતાની સાથે તમને બધું કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે પરંતુ તમે તે કરી શકતા નથી તો તેની માટે તમે શું કરી શકો છો હું તમને કહેવા માંગુ છું કે એક તો તમે કહી રહ્યા છો કે તમારી ઉંમર વધી ચૂકી છે છતાં પણ તમને બધું કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે અને તમે કરવા પણ માંગો છો
પરંતુ તમારાથી થઈ શકતું નથી તો હું તમને માત્ર માગું છું કે તેનાથી તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો પહેલી વસ્તુ તો એ છે કે સામાન્ય રીતે તમે જ્યારે આ બધી વસ્તુઓ શું કામ કરવા માંગો છો તે વસ્તુ વિચારવી જોઈએ ઘણા બધા લોકો એવા હોય છે કે જે વૃદ્ધાવસ્થાની અંદર આ વસ્તુ કરવા માંગતા હોતા નથી અથવા તો તેઓની ઉંમર વધી ગઈ હોય છે
ત્યારે આ કરવા માંગતા હોતા નથી પરંતુ તમારા કરવા માંગો છો તે ખૂબ જ સારી વાત છે. પરંતુ સામેવાળું તમારું પાર્ટનર કેટલું સશક્ત છે અને તે કઈ રીતે કાર્ય કરી રહ્યું છે તે વસ્તુ પણ તમારે જોવી જોઈએ અને તે રીતે તમે બધું કરી શકો છો એટલે તમારી ઉંમર વધે છે તો તમારે ગભરાવાની કોઈપણ પ્રકારની જરૂર નથી તમે કસરત કરી શકો છો એક્સરસાઇઝ કરી શકો છો અને યોગાસન કરીને તમે પાછી પોતાની તાકાત મેળવી શકો છો.
પ્રશ્ન. શું હું મારા બંને બોયફ્રેન્ડ ને સાથે બોલાવી ને મજા લઇ શકું?
તમે મને એવું પૂછે રહ્યા છો કે સામાન્ય રીતે તમારા બંને બોયફ્રેન્ડને તમે એક સાથે બોલાવીને મજા આપી શકો કે કેમ અથવા તો તમે મજા લઇ શકો કે કેમ તો હું તમને કહેવા માગું છું કે તે તમારી ઉપર ડિપેન્ડ છે અને તમારી ઉપર આધાર રાખે છે કે તમે શું કરવા માંગો છો સૌ પ્રથમ એવી વસ્તુ હોય છે કે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જ્યારે આવતો હોય છે ત્યારે તેવા સમયની અંદર કોઈ પણ સ્ત્રી જોવે છે
તને એક જ વ્યક્તિ સાથે ઘણી બધી મજા આવતી હોય છે અને તે એક જ પુરુષ સાથે મજા માણતી હોય છે પરંતુ ઘણી બધી સ્ત્રીઓ એવી પણ છે કે જેવાને એક જ પુરુષ સાથે નહીં પરંતુ અન્ય પુરુષો સાથે અથવા તો બંને પુરુષો સાથે મજા માણવાની ખૂબ જ મજા આવતી હોય છે અને આ સામાન્ય રીતે આવી વસ્તુઓ જ્યારે વિડીયો જોતા હોય છે ત્યારે તેના સમયની અંદર આ બધી વસ્તુઓ થતી હોય છે
અને તેઓની એક વખત તો આવું બધું કરવું છે તેવું માનતા હોય છે પરંતુ હું તમને માત્ર એટલું કહેવા માગું છું કે જ્યારે તમે આ બધી વસ્તુ કરો છો ત્યારે તેવા સમયની અંદર તમને ઘણું બધું નુકસાન પણ થતું હોય છે જ્યારે તમે વિડીયો જોવો છો
તે માત્ર ને માત્ર મનોરંજનના હેતુથી જોવામાં આવતા હોય છે અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવતો હોય છે પરંતુ તે વસ્તુ જે હોય છે તેને સામાન્ય રીતે તમારી સીબીએસસી ન લેવું જોઈએ અને હું માત્ર એટલું કહેવા માગું છું કે તે વસ્તુ તમારે ન કરવી જોઈએ હા, તમે તમને મજા આવતી હોય તો તમે બંનેને બોલાવીને મજા લઈ શકશો.