ત્રણ યુવતી બતાવીને એકના 1000 નક્કી કર્યા અને ત્યારબાદ યુવકની સાથે જે થયું તે જાણી….

nation

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સુરતમાં 31 વર્ષના યુવકને મેડિકલ સ્ટોરમાં ફેસ લોશ લેવા આવેલી યુવતી સાથે પરિચય થયો હતો. બંનેએ મોબાઈલ ફોનની આપલે કરી હતી.

યુવતીએ યુવકને યુવતીઓ સાથે શ@રીર સુખ માણવાની ઈચ્છા હોય તો સંપર્ક કરવા કહ્યું હતું. સોમવારે યુવતીએ ફોન કરીને યુવકને શરીર સુખ માણવા બોલાવતાં યુવક યુવતીના બ્યુટી પાર્લર પર પહોંચ્યો હતો. યુવતીએ યુવકને ત્રણ યુવતી બતાવીને સે#ક્સ માણવાના બદલામાં 1000 રૂપિયા માંગ્યા હતા. યુવકે ઈન્કાર કરતાં યુવતીઓએ તેને માર મારીને લૂંટી લીધો હતો.

આ અંગે યુવક પોલીસ પાસે પહોંચતાં પોલીસે ચાર યુવતી સામે કેસ નોંધ્યો છે.પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર યોગી ચોક વિસ્તારમાં રહેતો 31 વર્ષિય યુવક પરવત પાટિયા પાસે મેડિકલની દુકાનમાં નોકરી કરે છે. એકાદ મહિના પહેલાં તેના મેડિકલ પર એક 30 વર્ષની યુવતી ફેસ વોશ લેવા આવી હતી. ફેસ વોશ ન હોવાથી યુવતીએ પોતાનો નંબર આપીને ફેસવોશ મંગાવી આપવા કહ્યું હતું.

ત્રણેક દિવસમાં ફેસ વોશ ક્રિમ આવી જતા યુવકે યુવતીને ફોન કરતાં સ્ટોર પર આવેલી યુવતીએ શરીર સુખ માણવું હોય તો તેનો સંપર્ક કરવા કહ્યું હતું.સુરત લાયસંસ કઢાવવા ગયેલી 28 વર્ષની યુવતી સાથે ફ્રેન્ડના ભાઈએ બાંધ્યા શા@રીરિક સં2બંધ, શ@રીર સુખ માણતી વખતે શું કર્યું સુરત લગ્ન પહેલા યુવકને હતા અન્ય યુવતી સાથે શરીરસંબંધ, પત્નીને પડી ગઈ ખબર ને પછી.સુરત યુવતી ધાબા પર પ્રેમી સાથે પ્રેમાલાપમાં હતી મગ્ન ને માતા-પિતા આવી જતાં લગાવી દીધી છલાંગ.

જાણો પછી શું થયું ‘જો આરોપ સિદ્ધ કરે તો રાજનીતિ છોડી દઇશ ને ફરિયાદ કરનારના તળવા ચાંટીશ’, વિરોધ પછી કોંગ્રેસના કયા નેતાએ કર્યો દાવો સોમવારે યુવતીએ યુવકને ફોન કરીને શ@રીર સુખ માણવા તેના પૂણાના બ્યુટી પાર્લર પર બોલાવ્યો હતો. યુવક બ્યુટી પાર્લર પર ગયો હતો ત્યારે યુવતી અને તેની સાથેની ત્રણ યુવતીએ શટર બંધ કરી નાખ્યું હતું. યુવતીએ ત્રણમાંથી એકને પસંદ કરીને એકના 1000 રૂપિયામાં શ@રીર સુખ માણવાની ઓફર કરી હતી.

યુવકે આ બધુ કરવાની ના પાડતા યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે દંડાથી યુવકને ફટકારીને 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને બદનામ કરીને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.યુવકે માફી માંગી જવા દેવા વિનંતી કરી છતાં યુવતીઓ માની ન હતી અને યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરતાં પોલીસ તમામને પુણા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાને યુવકની હાલત પર શંકા જતાં તેમણે શાંતિથી પૂછતાં તેણે યુવતીએ તેને ફસાવી તેની પાસેથી 25 લાખ રૂપિયા માંગ્યા હોવાનું જણાવતાં પોલીસે યુવતી અને અન્ય મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરી છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે લખનઉમાં લગ્ન પહેલા વરરાજાને લાખો રૂપિયાનો ચૂનો લગાવીને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ યુવકના 16 ડિસેમ્બરે લગ્ન થવાના હતા, પરંતુ તે પહેલા યુવતીએ તેને લૂંટી લીધો હતો અને નાસી છૂટી હતી. મનોજ અગ્રવાલ નામના યુવકની મેટ્રોમોનિયલ વેબસાઇટ જીવન સાથી ડોટ કોમ દ્વારા એક યુવતી સાથે પરિચય થયો, ત્યારબાદ આ મામલો લગ્ન સુધી પહોંચ્યો હતો.લખનઉના રહેવાસી મનોજ અગ્રવાલે લગ્ન માટે જીવન સાથી ડોટ કોમ પર તેની પ્રોફાઇલ બનાવી હતી.

દરમિયાન, 15 ઓગસ્ટે તેને પ્રિયંકા સિંહ નામની યુવતીની વિનંતી મળી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. મનોજ અનુસાર, યુવતીએ તેને કહ્યું કે તે બિહારની છે અને તેના માતાપિતાનું અવસાન થયું છે. તે તેની કાકી સાથે રહે છે અને દિલ્હીમાં અભ્યાસ કરે છે.કથિત રૂપે, મનોજના પરિવારના સભ્યો અને પ્રિયંકાના મામાએ વાટાઘાટો કરી તેમના સંબંધોને અંતિમ સ્વરૂપ આપ્યું.

આ દરમિયાન મહિલાએ મનોજને એમ પણ કહ્યું હતું કે તે આઈએએસ યુપીએસસી ની તૈયારી કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેની પસંદગી કરવામાં આવશે. મનોજના કહેવા પ્રમાણે, યુવતીએ તે જ બહાને પૈસા માંગવા માંડી. મનોજે જણાવ્યું કે, યુવતી 10 હજાર અને 20 હજાર અને 50 હજાર રૂપિયા અભ્યાસ માટે માંગતી હતી, અને તે પત્ની તરીકે આપી દેતો હતો. આ રીતે યુવકે મકાન બાંધવા માટે યુવતીને જમા કરાવેલ આશરે 6 લાખ રૂપિયા આપ્યા હતા.

છેલ્લા 6 મહિનાથી બંનેની વોટ્સએપ ચેટિંગ હતી અને બંનેને મળવાનું હતું. દરમિયાન, લગ્નની તારીખ 16 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ વાતથી યુવક ખૂબ જ ખુશ હતો અને તેણે તેના લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. જ્યારે ફરાર થઈ રહેલી યુવતી મનોજને મળવા માણખણ પહોંચી ત્યારે મનોજે તેની ફ્લાઇટનું ભાડુ પણ ચૂકવ્યું હતું.

મનોજે તેને મોલમાં લગભગ 2 લાખ રૂપિયામાં ખરીદી કરી હતી.આ પછી, પ્રિયંકા સિંહે આરોપી આરોપ લગાવનાર મનોજ છેલ્લી વખત હૈદરાબાદ ગયો હતો ત્યારે મનોજને ચાટીને ભાગી ગયો હતો. યુવતી ગાયબ થઈ ગયા બાદ તેના જ નહીં પરંતુ તેની કાકીનો ફોન પણ બંધ આવવા લાગ્યો. જ્યારે મનોજે પ્રિયંકા દ્વારા અપાયેલા આધારકાર્ડ, પાનકાર્ડ અને મતદાર કાર્ડની તપાસ કરી ત્યારે તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું.જ્યારે પીડિતા આરોપી પ્રિયંકા દ્વારા બિહાર અને દિલ્હીમાં આપવામાં આવેલા સરનામાંની તપાસ કરવા ગઈ હતી, ત્યારે તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *