નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.
આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,ઉત્તરપ્રદેશના આગ્રામાં એક અનોખી ઘટના સામે આવી છે.
28 વર્ષીય પરિણીતા પોતાનાથી નાની ઉંમરના યુવકમાં સપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા અને સમય મળે ત્યારે શારીરિક સંબંધ બાંધતા હતા.
પરંતુ એક દિવસ તેમને આમ કરતાં પરિણીતાનો પતિ જોઈ ગયો હતો.ઉત્તરપ્રદેશના આગ્રામાં એક ગામમાં પંચાયતે તઘલખી ફરમાન જાહેર કરતા પ્રેમી અને પ્રેમિકાને જૂતા પહેરાવી ચહેરો કાળો કરી ગામમા સરઘસ કાઢવામાં આવ્યું હતું.
મહિલા પરિણીત છે અને તે થોડા દિવસ અગાઉ પ્રેમી સાથે ભાગી જતા પંચાયતે આ સજા આપી હતી. ગામ લોકોએ પ્રેમીનું મુંડન કરી દીધું હતું અને બંન્નેને જૂતાનો હાર પહેરાવી, ચહેરો કાળો કરી ગામમાં ફેરવ્યા હતા.
મળતી વિગત પ્રમાણે, અછનેરા ગામના શુક્રવારે રાત્રે સાત વાગે મહિલા અને તેના પ્રેમીના ચહેરા પર કેટલાક લોકોએ શાહી લગાવીને ગામમાં ફેરવ્યા હતા. યુવકનું મુંડન કરાવવામાં આવ્યું હતું. આ અંગેનો વીડો પણ વાયરલ થયો છે.પરિણીતાને બે બાળકો પણ છે અને તેને ગામના જ એક યુવક સાથે આંખ મળી ગઈ હતી. આ વાતની જાણ પરિણીતાના પતિને થયા બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો.
જે બાદ મહિલાનો પતિ તેને લઇ શહેરમાં જતો રહ્યો હતો.પ્રેમમાં અંધ બનેલા બંને 15 દિવસ પહેલા ગામમાંથી ભાગી ગય હતા અને મથુરાના કોસીકલાંથી ઝડપાયા હતા. ત્યાંથી બંનેને ગામમાં લાવવામાં આવ્યા અને ફટકારવામાં આવ્યા હતા. વીડિયોમાં એક યુવક જબરદસ્તીથી મહિલાનો ઘૂંઘટ પણ ઉઠાવી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામેલ ગામના સરપંચ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે 12 લોકોની શોધખોળ ચાલુ છે.