16 વર્ષની છોકરીને ડોક્ટર રૂમ પર લઈ ગયો ને બાંધ્યા શરીર સંબંધ, વાપી લઈ જઈ ફ્રેન્ડ સાથે પણ શરીર સુખ માણવાની પાડી ફરજ ને……….

GUJARAT

ગુજરાતમાં સગીરાઓ પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે. ક્યાંક સાવકો બાપ જ દીકરી પર દુષ્કર્મ ગુજારે છે તો ક્યાંક પરિચિતો જ શિકાર બનાવે છે. આ દરમિયાન કપરાડાની એક ગામની તરૂણીને સારવાર આપવાના બહાને રૂમમાં લઈને દુષ્કર્મ આચરનારા તબીબની જામની અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હતી.

શું છે મામલો

કપરાડાની રેફરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડો, ગજેન્દ્ર રોહીન સ્વાનશી ત્યાં જ રૂમ રાખીને રહે છે. કપરડા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા બીમાર પડતાં તેને અહીં સારવાર માટે લાવવામાં આવી હતી.

જ્યાં દીકરીની ઉંમરની સગીરા પર તબીબે નજર બગાડી હતી. તેને સારવારની વાતોમાં ભોળવીને રૂમ પર બોલાવી હતી અને ત્યાં અસલી ચહેરો બતાવી દુષ્કર્મ આચર્યુ હતું.

આટલું ઓછું હોય તેમ તેણે સગીરાને દબાણમાં લાવી વાપી ખાતે રહેતા તેના પરપ્રાંતીય મિત્રા સાશે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હતી. જે બાદ એક વખત બંને હવસખોરોએ એકસાથે તરૂણીને ભોગવી હતી.

આ અંગે તબીબ અને તેના મિત્ર સાથે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. હાલ જેલવાસ ભોગવી રહેલા તબીબની ચાર્જશીટ રજૂ થયા બાદ સ્પેશિયલ કોર્ટે જામીન પર મુક્ત થવાની અરજી નામંજૂર કરી હતી.

Leave a Reply

Your email address will not be published.