15 પત્નીઓ હોવા છતાં પણ દર વર્ષ કુંવારી છોકરીઓ સાથે આ રાજા કરે છે એવું કાર્ય કે જાણી………

nation

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે સાવ નવો લેખ લઈને આવ્યા છે જેમા આજે આપણે વાત કરીશુ એક એવા દેશ વિશે જ્યા મહિલાઓ તેમના રાજા સામે નગ્ન અવષ્થા મા પરેડ કરે છે અને આ પરંપરા હઝારો વર્ષોથી ચાલી આવી રહી છે તો મિત્રો તમને પણ હવે આ પરંપરા અને જ્યા આ પરંપરા મનાવામા આવે છે તે દેશ વિશે જાણવાની ઉત્સુકતા જાગી હશે તો મિત્રો તમારો વધારે સમય ના લેતા તમને તેના વિશે જણાવીએ.

મિત્રો આજના સમયમાં દુનિયામાં ઘણી પરંપરાઓ એવી હોય છે જે આપણને આશ્ચર્યચકિત કરે છે અને આવી સ્થિતિમાં સ્વાઝીલેન્ડ આ બધામાં સમાવિષ્ટ એક એવો દેશ છે મિત્રો તમે અહીંના વિચિત્ર કાયદાઓ વિશે જાણીને આશ્ચર્ય પામશો અને ખરેખર, સ્વાઝીલેન્ડ એ આફ્રિકન દેશ છે અને આ દેશ તેની પરંપરા માટે ખૂબ મોટી હેડલાઇન્સમાં રહે છે તો ચાલો તમને જણાવી દઇએ કે ગયા વર્ષે, તમારા દેશનું નામ અહીં રાજા મસવતી ત્રીજા દ્વારા કિંગડમ ઓફ ઇસ્વાટિની રાખવામાં આવ્યું હતું.

તો મિત્રો અહેવાલો અનુસાર આ અનોખી જાહેરાત દેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવા નિમિત્તે કરવામાં આવી હતી અને બીજી વિશેષતા એ છે કે દર વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રાણીની માતા લુડગીગીનીના રાજવી ગામમાં ઉમહલંગા સમારોહ મહોત્સવ યોજવામા આવ્યો હતો જેમાં 10 હજારથી વધુ કુંવારી છોકરીઓ અને છોકરીઓ ભાગ લીધો હતો.

મિત્રો આફ્રિકામાં આજે પણ એક એવો દેશ છે જ્યાં સમગ્રપણે રાજાશાહી લાગૂ થાય છે અને આ દેશનું નામ છે સ્વાઝીલેંન્ડ જો કે વર્ષ 2018માં દેશે મળેલી આઝાદીના 50 વર્ષ પુરા થવા પર અહીંના રાજાએ દેશનું નામ બદલ્યુ હતું અને બાદમાં તેનુ નામ ધ કિંગડમ ઓફ ઈસ્વાતિની રાખી દીધુ છે અને આ દેશ દક્ષિણ આફ્રિકા મહાદ્વીપમાં દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલો છે તેમજ દક્ષિણ આફ્રિકાના લોકોએ ક્રિકેટને લઈ ભારતમાં એક આગવી ઓળખ બનાવી છે.

મિત્રો આ સમારોહમાં કુંવારી છોકરીઓ રાજાની સામે નૃત્ય કરે છે અને નેશનલ જિયોગ્રાફિક અહેવાલ મુજબ રાજા પણ આ છોકરીઓમાંથી તેની નવી રાણીની પસંદગી કરે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 37 વર્ષીય સેન્ટાની મસાંગોએ કથિત રીતે આત્મહત્યા કરી છે. દર વર્ષે સ્વાઝીલેન્ડમાં રીડ ડાન્સ સમારોહ યોજવામાં આવે છે. સપ્ટેમ્બરમાં યોજાયેલા આ સમારોહમાં હજારો એટલે કે 40 હજાર સુધીની કુંવારી છોકરીઓ ભાગ લે છે.

આ પરેડની સૌથી વિશેષ વાત એ છે કે અહીં છોકરીઓને ખુલ્લા છાતીમાં પરેડ કરવામાં આવે છે અને પરંપરા અનુસાર રાજાને દર વર્ષે આમાંથી એક છોકરીને તેની નવી પત્ની તરીકે પસંદ કરવાનો અધિકાર છે અને પાછલી વર્ષોમાં ઘણી છોકરી ઓએ આ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે પરેડમાં ભાગ ન લેતા તેમના પરિવારજનોએ દંડ ભરવો પડશે અને એવું કહેવામાં આવે છે કે આ છોકરીઓ રાજાની સામે કોઈપણ કપડા વગર નૃત્ય કરતી જોવા મળે છે અને તમામ વિષયો અને અહીંની વૃદ્ધ મહિલા યુવતીઓને કુંવારી શીખવાની શીખ આપે છે અને તેમના લગ્ન ત્યાં સુધી તેમના શરીરને સુંદર રાખે છે.

અને મિત્રો એવું કહેવામાં આવે છે કે રાણીની માતા લુડજીગીનીના રાજવી ગામમાં ઉમહલંગા સમારોહ મહોત્સવમાં છોકરીઓને તેમની પરંપરાઓને આ રીતે સમજવાની અને શીખવાની વધુ સારી તક મળે છે.ગત વર્ષે આ દેશની અમુક યુવતીએ તેનો વિરોધ કર્યો હતો. અનેક યુવતીએ આ પરેડમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. જો કે, રાજાની જાણમાં આ વાત આવતા તેમના પરિવારોએ ઘણો દંડ ભરવો પડ્યો હતો.

મિત્રો ઉપરાંત આ રાજાઓ પર એવા પણ આરોપ છે કે, તેઓ ખૂબ એશોઆરામની જીંદગી જીવે છે, જ્યારે ત્યાંની મોટા ભાગની પ્રજા અતિગરીબીમાં જીવી રહ્યા છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં ભારત આફ્રિકી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાજા મસ્વાતી તૃતીય ભારતમાં આવી ચુક્યા હતા અને રાજા મસ્વાતી તૃતીય પોતાની સાથે 15 પત્ની અને બાળકો સાથે 100 નોકર લાવ્યા હતા અને તેમને દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણ કર્યુ હતું જેમાં તેમના માટે 200 રૂમ બુક કરવામા અાવ્યા હતા.

મિત્રો સ્વાઝીલેન્ડના રાજા ફક્ત આ પરંપરા માટે જ નહી પરંતુ અમુક તેમના આડશો માટે પણ પ્રશિદ્ધ છે મિત્રો આવો જ એક આદેશ તેમણે આપ્યો હતો જેને જાણીને બધાજ લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા મિત્રો સાઉથ આફ્રિકાની સીમા સાથે જોડાયેલા ટચૂકડા દેશ સ્વાઝીલેન્ડના રાજા મસ્વતી-૩ની બહુપત્નીત્વ પ્રથાની જાહેરાતે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે અને આ વિવાદાસ્પદ બની હતી અને આ રાજા મસ્વતીએ એવી જાહેરાત કરી છે કે દેશના નાગરિકોએ જુન થી બે કે તેનાથી વધારે પત્નીઓ રાખવી પડશે અને જો બે કરતા વધારે પત્નીઓ ન રાખી તો જેલમાં જવું પડશે.

મિત્રો ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ અનુસાર આ દેશમાં પુરુષોની તુલનાએ મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે અને દરેક મહિલાને પતિ મળી રહે તે હેતુસર રાજાએ આવો આદેશ આપ્યો હતો અને રાજા મસ્વતીએ એવી પણ ચેતવણી આપી હતી કે આ આદેશનો વિરોધ કરનાર કોઈ પુરુષ કે સ્ત્રીને આજીવન કારાવાસની સજા થશે. આ આદેશની વિશ્વમાં એક બાજુ ટીકા થઇ રહી છે તો બીજી બાજુ અનેક લોકોએ સ્વાઝીલેન્ડની નાગરિકતા લેવા માટે લાઈન લગાવી દીધી હતી.

મસ્વતી દુનિયાના અમીર રાજાઓમા સામેલ છે. વર્ષ ૨૦૦૯માં ફોર્બ્સ દ્વારા પ્રકાશિત યાદીમાં ૨૦૦ મિલિયન ડોલરની સંપત્તિની સાથે તેમને ૧૫મું સ્થાન અપાયું હતું. તેમની પાસે પાંચ લાખ ડોલરની કાર સહિત ૬૨ વૈભવી કાર છે. મિત્રો ૪૭ વર્ષીય રાજાએ તેમની રાણીઓ માટે ૧૩ આલિશાન મહેલ બનાવ્યાં છે જેમા ૨૦૧૩માં માસ્વતીએ 15વર્ષની છોકરી સાથે 15મા લગ્ન કર્યા હતા. હવે એક રાણી હયાત નથી. સ્વાઝીલેન્ડ એક ગરીબ દેશ છે જેની જનસંખ્યા ૧૩ લાખ છે.અને ચોંકાવનારી વાત એ છે કે સ્વાઝીલેન્ડમાં ૬૭ ટકા લોકો ગરીબ છે મિત્રો મસ્વતી-૩ના આ આદેશ પર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ થતા સરકારી અધિકારીએ એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું કે વિદેશી અખબારોમાં પ્રસિદ્ધ કેટલાક હાનીકારક રિપોર્ટને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બીજા જાહેર મંચોએ મહામહિમ ના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું છે અને આ મસ્વતીના આદેશનો આવો કોઈ અર્થ નિકળતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *