ઝિમ્બાબ્વેના 16 પત્ની અને 151 બાળકો ધરાવતા 66 વર્ષીય મિશેકને 17માં લગ્નના અભરખા!

GUJARAT

ઝિમબાબ્વે ખુબજ ગરીબ દેશ છે અને તેની વસ્તી પણ ઘણી બધી છે, પણ ત્યાં એવા પણ લોકો પડ્યા છે કે જેમને એક કે બે નહિ પણ 10થી વધુ લગન કાર્ય હોઈ તો ચાલો આપણે જોઈએ

ઝિમ્બાબ્વેમાં મિશેક ન્યાનદોરો નામની ૬૬ વર્ષની વ્યક્તિએ અત્યાર સુધીમાં ૧૬ લગ્ન કર્યા છે અને ૧૫૧ બાળકો પેદા કર્યા છે. મિશેક આગામી શિયાળામાં ૧૭મા લગ્ન કરવાનો છે. મિશેકનો ટાર્ગેટ છે કે મરતા પહેલાં તેને ૧૦૦ પત્નીઓ રાખવી છે અને ૧૦૦૦ બાળકો પેદા કરવા છે.

આ માટે તે નાની ઉંમરની છોકરી શોધે છે. પત્નીઓને ખુશ રાખવા અને સંતુષ્ટ કરવા સિવાય અન્ય કોઇ કામ કરતો નથી. મિશેક દરરોજ રાત્રે ચાર પત્નીઓને સંતુષ્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published.