યુવતી બાથરૂમમાં ન્હાવા જાય તે પહેલાં જ મિત્ર એવી ચાલ રમ્યો કે જાણીને તમે થઇ જશો સ્તબ્ધ

WORLD

એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅંસર અને ફિટનેસ મૉડલે દાવો કર્યો કે એક ફોટોગ્રાફરે છુપા કેમેરથી તેનો ન્યૂડ વીડિયો બનાવી લીધો. તેણે કહ્યું કે તે ફોટોગ્રાફરને વર્ષોથી જાણતી હતી. તેમણે આરોપ મૂકયો કે ફોટોગ્રાફરે બીજી મહિલાઓના પણ આવા જ ન્યૂડ વીડિયો બનાવ્યા.

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 25 વર્ષની જૉઇ ક્લોફરે ઇંસ્ટાગ્રામ પર ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર વિલિયમ ફ્રાન્સીસ પર આરોપ મૂકયો છે. તેણે લખ્યું કે મોબાઇલ ફોનના ચાર્જર જેવો દેખાતો કેમેરા તેને બાથરૂમમાં લગાવ્યો હતો.

જૉઇ એ કહ્યું કે જ્યારે તેને છુપાયેલા કેમેરાની ખબર પડી તો તોનું મેમોરી કાર્ડ નીકાળીને લેપટોપમાં લગાવ્યું. મોડલ એ જોઇને ચોંકી ગઇ કે કાર્ડમાં તેના અને બીજી મહિલાઓના અંદાજે 250 આપત્તિજનક વીડિયો મળ્યા.

જૉઇએ એક વીડિયો પણ રજૂ કર્યો છે જેમાં કથિત રીતે આરોપીને બાથરૂમમાં કેમેરા ફિટ કરતો દેખાઇ ગયો છે. તેણે લખ્યું કે અન્ય મહિલાઓને નેકેડ ફિલ્માવાથી બચાવા અને તેને સચેત કરવા માટે આ ખુલાસો કરી રહી છે.

મૉડલ અને ફોટોગ્રાફર 19 દિવસ સુધી સાથે રહ્યા બાદ ફોટોગ્રાફરે કહ્યું કે તે બાથરૂમમાં બલ્બ બદલવા જઇ રહ્યો છે. આ દરમ્યાન તેણે ત્યાં હિડેન કેમેરા લગાવી દીધા. જૉઇ હવે ફોટોગ્રાફર પર કેસ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે ફોટોગ્રાફરની તરફથી આ મામલા પર પ્રતિક્રિયા આવી નથી.

જૉઇએ લખ્યું કે તે ફોટોગ્રાફર પર વિશ્વાસ કરતી હતી અને તેને મિત્ર માનતી હતી. જ્યારે તે ઓરેન્જ કાઉન્ટીમાં શિફ્ટ થવાની હતી તો ફોટોગ્રાફરે તેણે ફ્લેટમેટ બનાવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ બંને સાથે રહેવા લાગ્યા. બંનેના અલગ-અલગ બેડરૂમ અને બાથરૂમ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *