સમાગમ સમયે યુવતીઓ અને યુવકો એમ એ બેવએ સેટીસફાય થાય એ માટે આનંદ પ્રાપ્ત થતો હોય છે અને આનાથી બેવ વચ્ચે એક સારો સબંધ પણ બનતો હોઈ છે. અને પોતાની મેરીડ જિંદગી ખુબજ સરળતાથી નીકળી શકે છે, પણ ઘણીબધીવાર મહિલાઓ પુરુષોને બેવકૂફ બનાવી દે છે એની પણ પુરુષોને ખબર પણ નથી પડતી.
તો મોટાભાગની લેડીઝ નાટક કરે છે કે એ આ સમાગમથી ખુશ છે પણ એના માટે એ એક માત્ર નાટક હોઈ છે.આ દરમિયાન મોટાભાગના યુવકો વિચારે છે કે તેમના સામેવાળું પાત્ર ખુશ થઈ ગયું છે પણ એવું હોતું નથી, અમુક સમયે તો સંદનતર નકલી ઉત્તેજનાનો અનુભવ કરાવતી હોઈ છે જેના પાછળ ઘણાબધા અલગ અલગ રિઝન હોઈ છે
કેમ મહિલાઓ નકલી ઉત્તેજનાનો આગ્રહ કરી લેતી હોય છે તો ચાલો જાણીએ આપણે આખું આનું રિઝન
મહિલાઓ નકલી ઉત્તેજનાના વધારે પડતા મોહ રાખે છે ત્યારે એમાંથી ૮૦%મહિલાઓ પોતાના સાથીને ખુશ કરવા માટે જ આવા નાટક કરતી હોય છે,આ ટાઈમે એ અમૂકવાર નકલી અનુભવ કરાવવા પાર્ટનરને જુદા જુદા અવાજો પણ કરતી હોય છે જેના લીધે પાર્ટનરને એવું લાગે કે આને સમાગમ આજે સારું લાગ્યું અને ઓર્ગેઝમ મળ્યું પણ એવું હોતું નથી,
એક રિસર્ચમાં યુવતીઓના ઉત્તેજનાનો વધુ પડતો આગ્રહ વિશે ઘણીબધી વાતો સામે આવી છે .UK ના એક શહેરમાં BRITISH સાયકોલોજી સોસાયટીના એક લેખમાં રજૂ થયેલ વાત અનુસાર ૧૯-૨૫ વરસની યુવતીઓને મળવાનું અને જાણવાનું થયું જેમાં મોટાભાગની મહિલાઓએ કહ્યું કે આવું કરવાથી ચરમસીમાએ પહોંચવામાં ઝડપ વધે છે અને વધારે ડબલ મજા મળે છે.
તો અમુક મહિલાઓનું કહેવું છે કે એ આ કામથી અનિચ્છનીય અને સમાગમના ખરાબ અનુભવથી છુટકારો મેળવી શકે એ માટે કરતી હોય છે, આવી સ્ત્રીઓ માટે સમાગમની ફીલિંગ કઈ સારી હોતી નથી, અને એ એને ભૂલાવવા માટે પોતાના પાર્ટનર સામે આવું કરતી હોય છે,
જેથી તમે પણ હવે સમાગમ કરો ત્યારે પોતાના પાર્ટનર કે જીવનસાથીને સમાગમ માણવા માટે રાજી નથી તો ખોટા સમાગમ માટે ફોર્સ કરશો નહિ