વિશ્વના દિગ્ગજ અને લોકપ્રિય ખેલાડીને આ ખુબસુરત મહિલા અમ્પાયરે બધાની સામે લતાડી નાખ્યા

WORLD

સર્બિયાઈ ટેનિસ સ્ટાર રોજર ફેડરરના કોર્ટ પર ઉતરતા જ દર્શકોની નજર તેમના પર અટકી જાય છે. પરંતુ મંગળવારે જ્યારે ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલ મેચ રમવા મેદાન પર ઉતર્યા તો દર્શકોનું ધ્યાન તેમના પર નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિએ આકર્ષિત કર્યું હતું.

આપને જણાવી દઈએ કે મંગળવારે રોજર ફેડરર અને ટેનિસ સૈંડગ્રેન વચ્ચે રમાયેલ ક્વાર્ટર ફાઇનલ મેચમાં દર્શકોનું ધ્યાન અમ્પાયર મેરિઆના વેલ્જોવિકે પોતાની તરફ આકર્ષિત કર્યું. મીડિયા રિપોર્ટ મુજબ મેરિઆનાએ તેની સુંદરતાના કારણે તો લોકોનું દિલ જીત્યું જ પરંતુ મેચ દરમિયાન વિશ્વના દિગ્ગજ સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરને લતાડી નાખ્યા બાદ તેની વધુ ચર્ચા થવા લાગી છે.

રિપોર્ટ પ્રમાણે મેચ દરમિયાન સેટ ગુમાવ્યા બાદ ફેડરરે કેટલાક અપશબ્દો બોલ્યા હતા. ત્યાર બાદ લાઇનની પાછળ ઉભેલા જજે તેમની ફરિયાદ મેરિઆનાથી કરી તો તેને સ્પષ્ટ શબ્દોમાં ફેડરરને ચેતવણી આપી અને કહ્યું કે,‘હું મારી વાત વાંરવાર નહીં કહ્યું. આ એકદમ સ્પષ્ટ રીતે સમજી લો.’ માહિતી મુજબ મેરિઆના પણ ફેડરરના દેશ સર્બિયાની નાગરિક છે. આ મેચ બાદ સોશિયલ મીડિયા પર મેરઆનાની તસવીરો અને વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેના સાહસની પ્રશંસા પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *