TVમા સાસુમાં પણ અસલ જીવનમાં ભલભલાના શ્વાસ થંભાવી દે એવી બોલ્ડ છે આ હિરોઈન

BOLLYWOOD

ટીવી જગતમાં ઘણી એવી હિરોઈન છે કે એક્શન સમયે ટ્રેડિશનલ લુક અને સરળ કિરદારમાં જોવા મળતી હોય પરંતુ તેની રિયલ લાઈફમાં ઘણી હોટ હોય છે. આવો જ અંદાજ બેપનાહ સિરિયલમાં હર્ષદ ચોપરાની સાસુના કિરદારમાં જોવા મળેલી હિરોઈન મલ્લિકા નાયકનો છે. શૉમાં મલ્લિકા મોટાભાગે સાડીમાં જ જોવા મળી છે પરંતુ રિયલ લાઇફમાં તે વધારે પડતી બોલ્ડ છે.

મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં ઘણા ફોટો શેર કરેલા છે કે જેનાથી સામે આવે છે કે તે કેટલી હોટ છે. તસવીરમાં તે ફ્લોરલ બિકીનીમાં જોવા મળી રહી છે. મલ્લિકા સિરિયલ કવચ-2માં નજરે આવી રહી છે. સુપરનેચરલ શૉમાં તે નામિક પૉલની માના કિરદારમાં છે.

મલ્લિકાને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આશરે એક વર્ષ પુરૂ થયું છે. સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઇંગ પણ ગજબ છે. મલ્લિકા અનેક ટીવી શૉઝમાં કામ કરી ચુકી છે કે જેમાં નામ લઈએ તો ક્યા કસૂર મલા કા, પ્યાર તૂને ક્યા કિયા, સાવધાન ઇન્ડિયા, સીઆઇડી વગેરે સામેલ છે.

સોશિયલ મીડિયા પર મલ્લિકા પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. પુલમાં મસ્તી કરતી મલ્લિકાના ફોટો ખુબ વાયરલ થઈ રહ્યાં છે. બિકીનીમાં મલ્લિકાનો ગ્લેમરસ અંદાજ ફેન્સને ચોંકાવનાર સમાન છે. મલ્લિકાએ જેનિફર વિંગેટના શૉ બેપનાહમાં હર્ષદ ચોપરાની સુનો રોલ કર્યો હતો. શૉ દરમિયાન મલ્લિકાની જેનિફર અને હર્ષદ સાથે સારી બોન્ડિંગ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *