4 લોકો તેમના સેક્સ ડ્રીમ શેર કરે છે જે કોઈને પણ ઉત્તેજિત કરી શકે છે

GUJARAT

સેક્સના સપના કામુક, ઉત્તેજક અને સંપૂર્ણપણે તમારી કલ્પનાની બહારના હોય શકે છે. મોટાભાગના લોકો જે સેક્સનાં સપનાં જુએ છે જેની તેઓ વાસ્તવિકતામાં ક્યારેય કરવાની કલ્પના પણ ન કરી હોય. જ્યારે કલ્પના લોકોને ફેન્ટસીનો વિશાળ સ્પેક્ટ્રમ પ્રદાન કરે છે, તેના કારણે લોકો તેના વિશે વિચારીને, તેમને શરમના માર્યા લાલાચોળ થઇ જાય તેવા અકલ્પનીય અથવા સૌથી ઉત્તેજક જાતીય સ્વપ્નો આવે છે. નીચે 4 લોકો અનામી રીતે પોતાના વાઇલ્ડેસ્ટ સેક્સ ડ્રિમ્સ શેર કર્યા છે.

​બાથટબમાં અજમાવવાનું

“મને મારા ઘરમાં ઘણા સમયથી બાથટબ લાવવાની ઇચ્છા છે. અમે હજી સુધી લાવી શક્યા નથી. પરંતુ એક દિવસે બહુ વરસાદ હતો અને હું નેપ લતી હતી ત્યારે મે એક અત્યાર સુધીનું સૌથી સેક્સી સ્વપ્ન જોયું હતું. મારા સપ્નમાં જંગલની વચ્ચોવચ એક ટબ હતું અને ધોધમાર વરસાદના છાંટાઓથી એ ટબ ભરાય ગયું હતું. અને મારો ક્રશ હું તેની સાથે જોડાવાની રાહ જોતો હતો. મારા સ્વપ્નનો અને આ બન્ને કિસ્સાનો કોઇ સંબંધ નથી પરંતુ મને તે સ્વપ્ન જોવાની બહુ મજા આવી હતી.”

​દુનિયા જુએ તે રીતે કરવું

“હું હમેશા એક ખાનગી વ્યક્તિ રહી છું. મને મારા સંબંધો વિશે કોઇ સાથે ખુલ્લીને ચર્ચા કરવામાં રસ નથી. પરંતુ એક વાર મને સપનું આવ્યું હતું તેમાં હું એક મીટિંગમાં બેઠી હતી અને મારો એક હેન્ડસમ સહકર્મી પાસે ધસી આવ્યો, મને ઉપાડી અને ટેબલ પર બેસાડી. ત્યાર પછી તેણે મને ઉગ્રતાથી ચુંબન કરવાનું શરૂ કર્યું અને અમે બીજા બધાની સામે મેક આઉટ કરવાનું શરૃ કર્યું. અમારા બીજા સહકર્મીઓ અને બોસ અમારી સામે મંત્રમુગ્ધ થઇને જોઇ રહ્યા હતા. અમે મજા આવતી હતી. અમે જેવું સેક્સ કરવાનુ શરૃ કરવાના જ હતા ત્યાં હું જાગી ગઇ. મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે મને આ આટલું રોમાંચક લાગશે.”

​પ્રતિબંધિત અનુભવ

“મારા પાડોશમાં રહેતી પરણિત મહિલા સાથે સેક્સ માણવાનું સપનું હતું. તે અદભૂત દેખાય છે. મને તે હંમેશા આકર્ષક લાગી છે. પરંતુ તે મારાથી મોટી છે અને પરણિત છે. તેના પતિ અતિ નસીબદાર હોવા જોઈએ. જો કે, હું તેની સાથે સેક્સ માણવા માટે ભાગ્યશાળી બન્યો, મારા સ્વપ્નમાં જ્યાં તેણે મને અત્યાર સુધીનો સૌથી અદ્ભુત અનુભવ આપ્યો. દુર્ભાગ્યે, સપના લાંબા ટકતા નથી. ”

​પકડાઈ જવાનો રોમાંચ

“મેં એક વખત એક સપનું જોયું હતું કે જ્યાં હું અમારા ઘરમાં જ અન્ય એક પુરુષ સાથે સેક્સ કરીને મારા પતિને છેતરી રહી હતી. અમે ઘરના લગભગ દરેક ભાગમાં, દરેક પોઝિશનમાં સેક્સ કર્યું હતું. તે સ્વપ્નમાં મારા પતિને કામ પરથી પાછા આવે અને અમને બંનેને પથારીમાં જોઇ જાય. પરંતુ વિચિત્ર રીતે, તે અમને બંનેને સેક્સ માણતા જોવા બેસી જાય. તે ખૂબ જ વિચિત્ર સ્વપ્ન હતું પરંતુ એટલું રોમાંચક અને કામુક હતું કે હું તેના વિશે વિચારવાનું બંધ કરી શકતી નથી. ”

Leave a Reply

Your email address will not be published.