શુ તમને ગમે ત્યારે સેક્સ કરવાની ઇચ્છા થઇ જાય છે? આ રહ્યું કારણ

Uncategorized

ઘણી વખત કેટલાક લોકોને અચાનક સેક્સ કરવાની ઇચ્છા થવા લાગે છે. કેટલીક વખત આ ઇચ્છા એટલી તીવ્ર થાય છે કે પોતાને કુલ, ડાઉન કરવામાં સમય લાગે છે. તમારા મનમાં કેટલીક વખત આ સવાલ આવતા હશે કે આખરે અચાનકથી આવી રીતે સેક્સ કરવાથી ઇચ્છા થઇ. જ્યારે તમે આ અંગે વિચારી નથી રહ્યા આવો જોઇએ અચાનક મન સેક્સ કરવા માટે કેમ ઇચ્છા થાય છે.

સેક્સની ઇચ્છા બે પ્રકારની હોય છે. એક સ્પોન્ટેનિયસ એટલે અચાનકથી સેક્સ કરવાની ઇચ્છા થાય છે જ્યારે બીજી હોય છે રિસ્પોન્સિવ એટલે કોઇ ક્રિયાની પ્રતિક્રિયા તરીકે ઉત્તેજનાનો અનુભવ કરવો. અચાનક સેક્સનું મન કરનારી જે સ્વાભાવિક ઇચ્છા હોય છે તે ઘણી હદ સુધી તમારા વિચા, ધ્યાન અને હોર્મોનલ બદલાવ પર નિર્ભર કરે છે.

મહિલાઓની વાત કરીએ તો પીરિયડ્સ શરૂ થવાથી કેટલાક દિવસ પહેલા અને પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં સેક્સની ઇચ્છા ખૂબ તીવ્ર હોય છે. જ્યારે પુરૂષોમાં થોટ પ્રોસેસ અને ઇવેન્ટના કારણે અચાનક વધારે જવાબદાર હોય છે. આ દરેક હોર્મોન્સ પર નિર્ભર કરે છે જો કોઇની સાથે એવું થાય છે કે અચાનક જ સેક્સની ઇચ્છા કરવા લાગે છે અને પછી કંટ્રોસ કરવું મુશ્કેલ થઇ જાય છે સાથે જ આ સ્થિતિ રહે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ અન્ય સ્થિતિમાં તે સામાન્ય છે.

હવે એક વાત કરીએ છીએ રિસ્પોન્સિવ સેક્સ ડિઝાયરની જે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે તમે તમારા પાર્ટનર કે લવરની સાથે એકાંતમાં હોવ છો અને આ ઇંટેશનની સાથે એકબીજાની નજીક આવે છે ત્યારે મેલ અને ફીમેલ બન્નેની બોડી સેક્સની ડિમાન્ડ કરે છે. આવું પોર્ન જોતા સમયે થાય છે. આ દરમિયાન મહિલાઓના પ્યૂબિક એરિયામાં ખેંચાણ થાય છે. જ્યારે પુરૂષોમાં ઇરેક્શન થાય છે.

Leave a Reply

Your email address will not be published.