શુ તમે પણ બાથટબમાં કરો છો સેક્સ? તો ખાસ જાણી લો આ વાતો

GUJARAT

દરેક વ્યક્તિની કોઇને કોઇ ફેંટસી હોય છે. જેમાથી બાથટબમાં સેક્સ કરવું પણ એક છે. મોર્ડન જનરેશન બોલીવુડ અને હોલિલુડ ફિલ્મોને જોતા મોટા થયા છે. જેમાં કેટલાક સીન્સ એવા હોય છે કે બે લોકો પાણીની વચ્ચે એકબીજાની સાથે ખૂબ રોમેન્ટિક પળ એન્જોય કરી રહ્યા હોય છે. જેને જોઇને તેમના દિલમાં પણ બાથટબમાં સેક્સ કરવા જેવી ફેન્ટસી આવી શકે છે. પરંતુ શુ બાથટબ સેક્સ સેફ છે કે નહીં.

અંહી તમે થોડાક નિરાશ થઇ શકો છો કારણકે ઘણી એવી વસ્તુઓ હોય છે જે ફિલ્મોમાં તો ખૂબ સારી લાગે છે પરંતુ રિઅલ લાઇફમાં એવું બિલકુલ હોતું નથી. તેમાથી બાથટબમાં સેક્સ પણ એક છે. તેની પાછળ ઘણા કારણ છે જે અંગે અમે તમને જણાવી રહ્યા છીએ.

પાણી ભલે ભીનું હોય છે પરંતુ તે લુબ્રિકેન્ટ નથી. તે તમારી બોડીમાંથી નીકળતું નેચરલ લુબ્રિકેન્ટ પણ ધોઇને તમને બિલકુલ ડ્રાય કરી શકે છે. આ રીતે પાણીમાં સેક્સ કરવું ખતરનાક હોવાની સાથે-સાથે ખૂબ મુશ્કેલ પણ છે. તેમા તમે અસહજ અનુભવ કરીલ શકો છો અને ડ્રાય પણ થઇ શકો છો. જેનાથી સેક્સ કરવામાં સમસ્યા આવી શકે છે.

પાણીમાં કેટલીક સેક્સુઅલ એક્ટિવિટી જેમ તમારા હાથને એકબીજા માટે ઉપયોગ કરવું સેફ હોય શકે છે. પરંતુ પેનિટ્રેશનના સમયે lubricantની ઉણપના કારણે તમારે કેટલીક સાવચેતી રાખવી જોઇએ, તેમા ખૂબ દુખાવો થઇ શકે છે.

પાણીમાં રહેલા કેમિકલ અને વધારે ગરમ તેમજ ઠંડા પાણીના કારણથી કોન્ડોમમાં છેદ પડી શકે છે કે તેની અસર પણ ઓછી થઇ શકે છે. તેનાથી તમારું પ્રેગનેન્ટ થવાનો ખતરો પણ ઓછો થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.