શું હું વ્યસન કરીને સંબંધ બાંધુ તો મારામાં વધારે પાવર આવી જશે?

GUJARAT

પ્રશ્ન. મારામાં સંબંધ બાંધવાની શક્તિ આખો દિવસ કામ કર્યા બાદ નથી રહેતી મારે શું કરવું?

જવાબ : તમે કહો છો કે તમારામાં સંબંધ બાંધવાની શક્તિ આખો દિવસ કામ કર્યા બાદ નથી રહેતી તો તમારે શું કરવું જોઈએ આમાં ઘણા બધા જે વાંચકો છે તે હસશે અથવા તો એવું કહે છે કે આ વસ્તુ તો ખોટી છે અથવા તો આવું ન ચાલે આ તમે ખોટો સવાલ પૂછી રહ્યા છો હકીકતમાં મિત્રો એવું નથી ઘણા બધા વ્યક્તિઓનું કામ એટલું વર્ઝન વાળું હોય છે અથવા તો તેઓ એટલી મહેનત કરતા હોય છે

કે દિવસ દરમિયાન મહેનત કર્યા બાદ રાત્રીના સમય જ્યારે ઘરે આવે છે ત્યારે પત્ની જે પોતાની હોય છે તે જ્યારે સંબંધ બાંધવા માટે કહે છે તો તેઓ લોકોને પણ સંબંધ બાંધવો હોય છે પરંતુ તેઓ એટલા થાકી ગયા હોય છે કે તે સંબંધ બાંધી શકતા નથી અને સવારે પાછું કામ પર જવાનું હોય છે જેના કારણે ઘણા બધા પ્રકારની સમસ્યા તેઓએ બેડફવી પડતી હોય છે

અને જેના કારણે તેઓ દવાઓ લેવાનો ઉપયોગ કરતા હોય છે જેનાથી તેની અંદર વધુમાં વધુ એનર્જી આવે અને તેઓ કામ કરી શકે પરંતુ આનું પણ ઘણા સમય સુધી ચાલતું નથી અને થોડાક સમય બાદ પણ બંધ થઈ જતું હોય છે જેમનામાં તેમનાથી સંબંધ બાંધવાની શક્તિ જવું છે તે ઓછી થઈ જતી હોય છે તો તેની માટે આપણે એટલી વસ્તુ કહી શકીએ છીએ કે જો તમારામાં શક્તિ ન રહેતી હોય તો તમે પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો અથવા તો એટલું વજનવાળું કામને એવું હોય તો તમે ક્યારે કરશો તે નક્કી કરી લો તમે દરરોજ તો કંઈ કરી શકવાના નથી પરંતુ તમે એક સ્પેશિયલ સમય નક્કી કરી લો છો તો તેમાં તમને આગળ જરા ઘણો બધો ફાયદો થશે તેવું આપણે કહી શકીએ છીએ.

પ્રશ્ન. શું હું વ્યસન કરીને સંબંધ બાંધુ તો મારામાં વધારે પાવર આવી જશે?

જવાબ : તમે કહો છો કે વ્યસન કરીને તમે સંબંધ બાંધતો તો શું તમારામાં વધારે પાવર આવી જશે કે નહીં તો ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જ્યાં હું માનતા હોય છે કે જો અમે દારૂ પીશું અથવા તો વ્યસન કરશો અથવા તો કોઈ પણ પ્રકારની વસ્તુ કરશો તેનાથી પછી સંબંધ માનશો

તો અમે વધારે પાવર સાથે બધું કરી શકીશું પણ હકીકતમાં જો જોવા જઈએ તો તેવું કંઈ હોતું નથી તેનાથી કંઈ થતું નથી તે વસ્તુ સદંતર ખોટી છે તમે વ્યસન કરીને સંબંધ બાંધશો તો તેનાથી તમારામાં વધારે પાવર આવી જવાના નથી પરંતુ હા, એક વસ્તુ જરૂરથી છે કે આગળ જતા તમે નપુસક જરૂર બની શકો છો અને આગળ છે

તો તમારું જે પૂરું થતું હશે તે તમે ગુમાવી શકો છો જેથી વ્યસન કરીને કોઈ દિવસ સંબંધ બાંધવો જોઈએ નહીં જેટલો વ્યક્તિ વ્યસન હોય છે કેટલીક તેનામાં ઓછી શક્તિ આવતી હોય છે અને તે બીજી વસ્તુ એ પણ છે કે તેની અંદર જે પ્રજનન ક્ષમતા હોય છે

તે પણ ધીમે ધીમે ઘટતી જતી હોય છે જેનાથી તેની જિંદગી તો બરબાદ થતી હોય છે પરંતુ સામેવાળી વ્યક્તિની પણ જિંદગી તે બરબાદ કરી નાખતો હોય છે જેનો આપણે ખાસ ધ્યાન રાખવું પડે જેના કારણે કહી શકાય કે તમે વ્યસન કરીને સંબંધ બાંધી શકો નહીં કારણ કે તેનાથી તમને ઘણી બધી પ્રોબ્લેમ આવશે અને ઘણી બધી ભવિષ્યમાં સમસ્યાઓ આવશે.

Leave a Reply

Your email address will not be published.