શું એક સાથે બે સ્ત્રીઓ સાથે સંબંધ બાંધી શકું?

Uncategorized

પ્રશ્ન. શું એક સાથે બે સ્ત્રીઓ સાથે સંબંધ બાંધી શકું?

જવાબ : તમે કહો છો કે તમે એક સાથે બે સ્ત્રી સાથે સંબંધ બાંધી શકો કેમ તો સૌ પ્રથમ તો તમારે એ વિચારવું પડે કે શું બે સ્ત્રીઓ તમારી સાથે એક સાથે સંબંધ બાંધવા માટે તૈયાર છે

તમે જો એવી વાત કરતા હોય તો હું બે સ્ત્રી સાથે સંબંધ રાખો તો તમારે ખૂબ જ ચેતવાની જરૂર છે કારણ કે તમે જ્યારે આવું કરશો તો તમે ખૂબ જ મોટા રોગોનો શિકાર થઈ શકો છો સૌ પ્રથમ એ વસ્તુ પણ છે અને બીજી વસ્તુ એ પણ છે કે તમને ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી શકે છે સમસ્યાઓ આવી શકે છે. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જેને બે કોલ ગર્લ સાથે બધું કરવાનું ગમતું હોય છે

અને તેઓ પૈસા આપીને જ ઘણી બધી છોકરીઓ ભેગા કરતા હોય છે અને તેમની સાથે પરંતુ બધું કરતા હોય છે પરંતુ આવું કરવાથી કંઈ પણ પ્રકારનું કંઈ થવાનું નથી કારણ કે તમે આટલું જેટલું કરશો તો યુવાનીમાં તમને ખૂબ જ મજા આવશે પરંતુ એટલો જ પસ્તાવો તમને બુઢાપા ની અંદર થવાનો છે કારણ કે ત્યારબાદ એક સમયે એવું આવશે કે

તમને જ્યારે બધી શારીરિક સંબંધ બાંધવો હશે ત્યારે તમને બે થી ત્રણ છોકરીઓ તો જોશે અને ત્યારે તમારા લગ્ન થઈ જશે ત્યારે તમને ખૂબ જ સમસ્યાઓ પેદા થશે અને તમને મજા નહિ આવે અને તમારું જીવન સાવ બરબાદ થઈ જશે તેવું તમને લાગશે જેથી તમારે બે સ્ત્રીઓ સાથે સંબંધ ન બાંધવો જોઈએ એવું મારું માનવું છે.

પ્રશ્ન. મારી ઉંમર 35 વર્ષની છે અને મારી એક ફ્રેન્ડ માત્ર 23 વર્ષની છે તો શું હું તેની સાથે સંબંધ બાંધી શકું અને સંબંધ બાંધતી વખતે મારે કંઈ કાળજી રાખવી જોઈએ?

જવાબ : તમે કહો છો તે રીતે તમારી ઉંમર 35 વર્ષની તમારી એક ફ્રેન્ડ છે તેની ઉંમર 23 વર્ષની છે તો તમે તેની સાથે સંબંધ બાંધી શકો કેમ તો તો સંબંધમાંથી વખતે તમારે કાળજી કરી લેવી. તો હવે તમે નક્કી કરી લીધું છે કે તમારે સંબંધ બાંધવાનો છે તો તમે સંબંધ બાંધવા માટે ઘણી બધી કાળજીઓ લઈ શકો છો સૌ પ્રથમ તો તમારી ઉંમર ખૂબ જ મોટી છે

એટલે તમે મેચો રશો તેવું માનું છું અને તમારી જે ફ્રેન્ડ છે તેની ઉંમર માત્ર 23 વર્ષની એટલે કે તે ઉગતા ફૂલ જેવી કહેવાય તો તમારે તેની સાથે સંબંધમાંથી વખતે થોડુંક ધ્યાન રાખવું પડશે સામાન્ય રીતે તમે જ્યારે કરવા માટે જાવ છો ત્યારે તે ખૂબ જ ઓવર એક્સાઇટેડ હશે જેથી તમને કોડ ખૂબ જ લાગશે કે મારે તો આજે આને ઠોકી નાખવી છે પરંતુ તમારે હકીકતમાં ચેતવવાની જરૂર છે તમારે એવું કરવાની જરૂર નથી તે છોકરીને ખબર નથી અથવા તો તમારી પાર્ટનરને ખબર નથી કે તે જ્યારે કરશે

ત્યારે તેને કેટલો દર્દ થવાનો છે દુખાવો થવાનો છે અને કેટલી મજા આવવાની છે જે તમારે બધી શરૂઆત ધીમે ધીમે કરવી પડશે જો તમે ઝડપથી બધું કરવા માટે જશો તો તેને દર્દ થશે અને ત્યારબાદ તે ખૂબ જ ચોક્કસ રીતે ના પાડી દેશે કે મારે હવે કરવું નથી કારણ કે તેને ડર લાગી જશે કે હું આવું કરીશ તો મને દુઃખ છે જેના કારણે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે એટલે તમે જ્યારે કરવા જાવ છો ત્યારે ઓવર એક્સાઇટેડ થવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published.