સુદર્શન સંહિતા અને અગસ્ત્યસંહિતા સહિતના શાસ્ત્ર અનુસાર હનુમાનજી જ્ઞાન અને વિદ્યાના પ્રતિક છે. જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે માણસમાં આત્મવિશ્વાસ હોય તે અત્યંત જરૂરી છે. હનુમાનજીની ભક્તિ જાતકને આત્મવિશ્વાસથી ભરી દે છે સાથે જ તેઓને જ્ઞાનના સાગર પણ માનવામાં આવે છે. હનુમદુપનિષદ્ અનુસાર જ્યારે અજ્ઞાનથી ત્રસ્ત વ્યક્તિ હનુમાનજીની શરણમાં પોતાનું સર્વસ્વ મુકી દે છે, તો ભગવાન તેને જ્ઞાન અને આત્મવિશ્વાસથી ભરી દે છે.
શાસ્ત્રો અનુસાર જેણે પણ હનુમાનજીની છત્રછાયામાં રહેવું હોય તેણે પહેલા શ્રીરામને ભજવા જરૂરી છે. માનવામાં આવે છે કે કળયુગમાં પણ જ્યાં રામ નામનું ભજન થાય છે ત્યાં હનુમાનજીની ઉપસ્થિતી હોય છે. અહીં દર્શાવેલો પાઠ પણ આ પ્રકારનું ફળ આપનાર છે. જે પણ વ્યક્તિ નિયમિત આ પાઠ કરે છે તેના પર હનુમાનજી સદા પ્રસન્ન રહે છે. જો આ પાઠ રોજ ન કરી શકાય તો મંગળવાર તેમજ શનિવારે અવશ્ય કરવો.
પાઠ
श्री राम चंद्र कृपालु भजमन हरण भाव भय दारुणम् ।
नवकंज लोचन, कंज मुख, कर कंज, पद कन्जारुणम ॥1॥
कंदर्प अगणित अमित छवी नव नील नीरज सुन्दरम ।
पट पीत मानहु तड़ित रुचि शुचि नौमी जनक सुतावरम् ॥2॥
भजु दीनबंधु दिनेश दानव दैत्य वंश निकंदनम् ।
रघुनंद आनंदकंद कौशलचंद दशरथ नन्दनम ॥3॥
सिर मुकुट कुण्डल तिलक चारू उदारु अंग विभुषणं ।
आजानु भुज शर चाप धर संग्राम जित खर-धुषणं ॥4॥
इति वदति तुलसीदास शंकर-शेष-मुनि-मन-रंजनम् ।
मम् हृदय कुंज निवास कुरु कामादी खल दल गंजनम् ॥5॥
मनु जाहिं राचेऊ मिलिहि सो बरु सहज सुंदर सांवरों ।
करुना निधान सुजान सिलु सनेहु जानत रावरो ॥6॥
एही भांती गौरी असीस सुनि सिय सहित हिय हरषी अली ।
तुलसी भवानी पूजि पूनि पूनि मुदित मन मंदिर चली ॥7॥
दोहा- जानि गौरी अनुकूल सिय हिय हरषु न जाइ कहि ।
मंजुल मंगल मूल बाम अंग फरकन लगे ॥