સેક્સ ટોય્ઝ અંગે નહી જાણતા હો તમે આ વાત, જાણી લો રહેશો ફાયદામાં

GUJARAT

સેક્સને લઈને ધીરે ધીરે હવે જાગૃતતા આવવા લાગી છે. ભારતમા પણ લોકો હવે સેક્સ અંગે ખુલીને વાત કરતા થઈ ગયા છે. વર્ષ 2018માં એક સર્વેમાં ખુલાસો સામે આવ્યો છે જેમાં જણાવાયુ છે કે ભારતમાં પણ હવે સેક્સ ટોયનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.

હવે તો ઓનલાઈન પોર્ટલ પણ આ અંગે આને ખરીદનારનું પ્રાઈવસીનું ખુબજ ધ્યાન રાખે છે આ રીતે હવે સેક્સ ટોય ખુબજ સરળતાથી મેળવી શકાય છે. એક ઈ-કોમર્સ ઓનલાઈન સર્ચમાં આ અંગે જાણકારી મળી છે કે લગભગ 20 ટકા ભારતીય લુબ્રિકેટ્સ અને સેક્સ ગેમ્સ માટે ઓનલાઈન સર્ચ કરે છે. જો તમે પણ આ અંગે જાણવા માંગો છો તો આજે અમે તમારા માટે ખાસ કેટલીક માહિતી લઇને આવ્યા છીએ.

ક્રિસેંડો વાઈબ્રેટર

આ એક એવું વાઈબ્રેટર છે જે સરળતાથી તેમજ કોઈપણ બોડી શેપના હિસાબે રૂપાંતરીત થાય છે. સાથે જ આ પ્રિમિયમ બોડી સેફ સિલિકોનથી બનેલુ છે. જો તમારી પાસે એક સારૂ વાઈબ્રેટર હોય તો તમે તમારા બોડીને ખુબજ સારી રીતે સમજી શકશો. મોટા ભાગે મહિલાઓ ક્યારેક જ ઓર્ગેજમ અનુભવી શકે છે આ માટે આ વાઈબ્રેટર તમને વધારે કામમાં આવશે.

એડિબલ સેક્સ ટોય્ઝ

જો તમને સેક્સ કરતા પહેલા અને ફોરપ્લે દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓ સાથે એક્સપિરિમેન્ટ કરવાનું પસંદ હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે મેસી વિપ્ડ ક્રીમ કે મેલ્ટેડ ચોકલેટની જગ્યાએ તમે સેક્સ લાઈફને વધારે સ્પાઈસી બનાવવા એડિબલ સેક્સ ટોયનો ઉપયોગ કરી શકો છો. આ ટોય ફૂડ ગ્રેડ ઇન્ગ્રીન્ડીયન્સથી બને છે અને તરબુચ, બદામ, ક્રીમ, ચોકલેટ, કેરમેલ, એપલ તેમજ રાસબરી ફ્લેવર્સમાં મળે છે.

પ્લે મસાજ 2 ઈન વન લુબ્રિકેટ

આ પ્રોડક્ટમાં ઈન બિલ્ટ મસાજ હોય છે જેનો તમે તમારા પાર્ટનરની સાથે આનંદ માણી શકો છો. શરીરના જે ભાગ પર ઉત્તેજના જગાવવા માગો છો ત્યાં રબ કરો. આવુ લુબ્રિકેટ ખુબ સારૂ કેમકે તે મસાજ પણ કરી આપે છે. આનાથી ઉત્તેજના વધે છે. વજાઈનામાં નમી આવે છે જેનાથી સેક્સમાં ઈન્ટરકોર્સ વખતે સ્મૂથ લાગે છે અને સેક્સ કરવામાં મજા પડી જાય છે.

Leave a Reply

Your email address will not be published.