સેક્સ ટોયઝની સૌથી વધુ ખરીદી ગુજરાતના આ શહેરમાં થાય છે, તે પણ એક ખાસ તહેવારમાં જ

nation

વિકસિત દેશોની જેમ ભારતમાં પણ સેક્સ ટોયઝનું ચલણ તેજીથી વધી રહ્યું છે. હાલમાં આવેલ એક રિપોર્ટ અનુસાર, ઓનલાઈન અશ્લીલ સામગ્રી જોવા કરતા ભારતીયો સેક્સ ટોયઝને ખરીદવાનું વધુ પસંદ કરે છે. thatspersonal.com એક ઓનલાઈન સેક્સ ટોય અને સેક્સ સાથે જોડાયેલ ઉત્પાદકોના વિક્રેતાએ પોતાના સરવેમાં દાવો કર્યોછે કે, ભારતમા પાર્ટનર સાથે સંબંધ બનાવવાને બદલે સેક્સ ટોયનું ચલણ તેજીથી વધી રહ્યું છે.

કંપનીના એક રિસન્ટ સરવે અનુસાર, ગત 52 મહિનોમાં 80,000થી વધુ સેક્સ ટોયઝના ઓર્ડર મળ્યાં છે. જેમાં 62 ટકા સેક્સ ટોયના ખરીદાર પુરુષો છે, જ્યારે કે 38 ટકા ખરીદાર મહિલાઓ છે.

આમાં રાજ્યોની વાત કરીએ તો, વડોદરા, પૂણે, તિરુવંતનપુરમમાં મહિલાઓએ પુરુષ કરતા વધુ સેક્સ ટોયઝની ખરીદી કરી છે. જ્યારે કે, દેશના કોઈ પણ રાજ્યમાં સૌથી વધુ સેક્સ ટોયઝ મહારાષ્ટ્રમાં ખરીદવામાં આવી છે. જેના બાદ ક્રમશ કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો નંબર આવે છે. રિપોર્ટ અનુસાર, લિસ્ટમાં છઠ્ઠા નંબર પર રહેનાર ગુજરાત નવરાત્રિ દરમિયાન સેક્સ ટોયઝ ખરીદવામાં ત્રીજા નંબર પર છે.

બીજા શહેરોની વાત કરીએ તો, તેમાં મુંબઈ સૌથી ઉપર છે. જ્યાં સૌથી વધુ સેક્સ ટોયઝ ખરીદાય છે. જ્યારે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો સેક્સ ટોયઝ ખરીદવાના ગ્રાફમાં દેશનો સૌથી વધુ ઉભરતું શહેર બતાવ્યું છે.

દિલ્હીમાં ગત 12 મહિનોમાં 25 ટકાના દરે સેક્સ ટોયઝની ખરીદારી વધી છે. આ બંને શહેરોના બાદ ક્રમશ નોઈડા, લખનઉ, જયપુર, ગુરુગ્રામ અને ચંદીગઢનો નંબર આવે છે. રિપોર્ટ અનુસાર, સેક્સ ટોયઝના રૂપમાં પુરુષ સૌથી વધુ Lubricantsની ખરીદારી કરે છે.

જ્યારે કે મહિલાઓ intimate massagersની ખરીદી વધુ કરે છે. જ્યારે કે ભારતીયોના પસંદગીના સેક્સ ટોયઝમાં delay sprays, sexy lingerie, pleasure rings and sexcitement lotions સૌથી વધુ છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ સેક્સ ટોયઝને ભારતમાં સૌથી વધુ ખરીદવામાં આવે છે. રાજ્યના અનુસાર, પશ્ચિમ બંગાળમાં candy panties સેક્સ ટોયની સૌથી વધુ ખરીદી થાય છે. જ્યારે કે, આસામમાં BDSM પ્રોડક્ટ્સ ખરીદવામાં આવે છે.

જો મહિલાઓની વાત કરીએ તો પંજાબી મહિલાઓ સૌથી વધુ સેક્સ ટોયની ખરીદી કરે છે. જ્યારે કે, તેલંગનાના પુરુષો સૌથી વધુ સેક્સ ટોયઝ ખરીદે છે. લિંગ સાથે જોડાયેલ સેક્સ ટોયની ખરીદારીમાં સૌથી વધુ ખરીદારી ઉત્તર પ્રદેશમાં થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *