સપ્ટેમ્બરમાં આ પાંચ રાશિના કિસ્મતના દ્વાર ખુલી જશે, મુશ્કેલીનો સમય ગયો સમજો

DHARMIK

સપ્ટેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે. આ મહિનો ઘણા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળ આપવાનો છે, સંઘર્ષ કરી રહેલ આ પાંચ રાશિના જાતકોનો હવે સમય બદલાઇ જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનામાં મિથુન, કર્ક, તુલા, ધન અને મીન રાશિના જાતકો માટે અતિ શુભ ફળદાયી છે.

મિથુન રાશિ
સપ્ટેમ્બરના આ મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડી શકે છે. કારણ કે આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 સપ્ટેમ્બર, કર્ક રાશિમાં શુક્રનું ગોચર થઈ રહ્યુ છે. જેના કારણે શુક્ર તમારા બીજા ઘરમાં બેસશે. સપ્ટેમ્બર 2 ના રોજ અને 16 સપ્ટેમ્બરે સૂર્યનું રાશિ પરિવર્તન તે તમારી કન્યા રાશિમાં છે.

ચોથા સ્થાનમાં પ્રવેશ કરશે. તે જ સમયે, રાહુ-કેતુ 23 સપ્ટેમ્બરના રોજ તમારું સ્થાન બદલશે અને તમારા દશમો ભાવ અને છઠ્ઠા ભાવને સક્રિય કરશે. આ આખો મહિનો તમને આ ભાવનાઓ સાથે જોડાયેલા ફળ મળશે. આપ તમારી કારકિર્દીમાં પ્રગતિ મેળવશો તેમજ તમારી પારિવારિક જીવન સામાન્ય કરતા ઘણી સારી રહેશે.તમને આર્થિક ફાયદો થશે.

કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે અટકેલા નાણા પરત મળશે આકસ્મિક ધનલાભ થતા આર્થિક સંકટ દુર થશે. અટવાયેલા કામ થઇ જશે.

તુલા રાશિ
આ મહિનો તુલા રાશિવાળા લોકો માટે સારી કારકિર્દી માટે રહેશે , કારણ કે શુક્રનું રાશિ પરિવર્તન મહિનાની શરૂઆતમાં 1 સપ્ટેમ્બરથી કર્ક રાશિમાં રહેશે. આ સાથે, 2 સપ્ટેમ્બરના રોજ બીજા દિવસે બુધનું રાશિ પરિવર્તન અને 16 સપ્ટેમ્બરે કુંભ રાશિમાં સૂર્યનું ગોચર કાર્યક્ષેત્ર અને સ્વાસ્થ્ય માટે સારૂ રહેશે.

ધન રાશિ
આ મહિનો અન્ય લોકોની તુલનામાં ધન રાશિના જાતકો માટે અનુકૂળ લાગે છે, કારણ કે શુક્રનું રાશિ પરિવર્તન 1 સપ્ટેમ્બરથી શરૂઆતમાં કર્ક રાશિમાં છે.

કર્ક રાશિ
તમારા આઠમા સ્થાનમાં પ્રવેશ કરશે. બીજા દિવસે 2 સપ્ટેમ્બરના રોજ બુધનું ગોચર અને 16 સપ્ટેમ્બરના રોજ કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તે તમારા દસમા ગૃહમાં થશે તમને મોટો લાભ અપાવશે.

મીન રાશિ
આ મહિનો મીન રાશિના લોકો માટે સારો રહેવાની અપેક્ષા છે, કારણ કે મહિનાની શરૂઆતમાં એટલે કે 1 સપ્ટેમ્બર, શુક્રનું રાશિ પરિવર્તન થતા તમને ફાયદો કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *